Nojoto: Largest Storytelling Platform

Best જગત Shayari, Status, Quotes, Stories

Find the Best જગત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જગતમાં ના ફોટા, જગતની રાણી મારી સાજણા, જગન્નાથ, જગતગુરુ, જગતગુરુ શંકરાચાર્ય,

  • 5 Followers
  • 12 Stories

Umang Parmar

#જગત #yqmotabhai

read more
જગતમાં જીવન ને જીવનમાં જીવતર
વાવ્યા છે વેર ને માંગે છે વળતર... #જગત #yqmotabhai

Drg

My first Gujarati Quote .. Devika Gandhi Parekh please proof read it 🙈😊 any mistakes please let me know. Translation: नही जीना मुझे ऐसा जीवन , जहाँ अपनापन और प्यार नहीं जीना है मुझे ऐसी दुनिया में जहाँ हार और जीत नहीं #જીવન #લાગણી #પ્રીત #જગત #હાર_જીત #yqgujarati #yqbaba

read more
નથી જીવું એવું જીવન,
જ્યાં લાગણી અને પ્રીત નથી,
જીવું છે મને એવા જગત માં,
જ્યાં હાર અને જીત નથી My first Gujarati Quote .. 
Devika Gandhi Parekh  please proof read it 🙈😊 any mistakes please let me know. 

Translation:  नही जीना मुझे ऐसा जीवन , जहाँ अपनापन और प्यार नहीं
जीना है मुझे ऐसी दुनिया में जहाँ हार और जीत नहीं

#જીવન #લાગણી #પ્રીત #જગત #હાર_જીત #yqgujarati #yqbaba

Bhupendrasinh Rana(jagat)

Ritika Singh Sachin Ahir hema Chauhan Prinal Royal Princesslappi #જગત

read more
કલમ થી લાગણીઓ ને કાગળ પર ઉતારી છે, 
એને વાંચવા હૃદય જોઈ એ આંખો થી વંચાય નઈ!!

સમજવા માટે પેહલા પામવુ પડે, 
આ જગત છે તે એમનમ કાંઈ સમજાય નઈ.. 
#જગત Ritika Singh Sachin Ahir hema  Chauhan Prinal Royal Princesslappi

Bhupendrasinh Rana(jagat)

#જગત

read more
જય જય ગરવી ગુજરાત, 

જ્યા રૂધિર ની સાથે વહેતી ખમીરાત, 
જ્યા શૂરવીરતા દાતારી ની પાણે પાણે થતી વાત, 
જ્યા સંતો સાવજો ની આજે પણ અખન્ડ અમીરાત, 
વિશ્વ ની સામે વિશ્વ માર્ગદર્શક તરીખે ઉભરતુ ગુજરાત, 
જ્યા કલાપી નો પ્રેમ અખા ના ચાબખા ને અમૃત ઘાયલ ની શાયરી ની વાત  ને મેઘાણી ની અવિરત વહેતી શોર્ય ની રસધાર 
હા આ મારૂ છે ગરવી ગુજરાત 
#જગત

Bhupendrasinh Rana(jagat)

#જગત

read more
ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, 
તો કયારેક તરસતી ચાતક જેવી લાગે છે, 
જગત 
આ તારી આંખો કયારેક કામણગારી તો, 
કયારેક જીવલેણ ઘાતક લાગે છે. 

#જગત

Damyanti Ashani✍️

#સ્ત્રી #ખુમારી #ખુદ્દારી #જગત #જમાનો #શાયરી

read more
અડાબીડ આવશે અવરોધો જમાના થકી, તું નથી જમાના થકી, જમાનો છે તારા થકી! હે સ્ત્રી તું રાખ ખુદ્દારી.
તું બોલવાની હિંમત તો કર! સાંભળશે જગત ને પછી જમાનો તો શું?બદલશે જગત પણ! હે સ્ત્રી તું રાખ ખુમારી.

~Damyanti Ashani #સ્ત્રી #ખુમારી #ખુદ્દારી #જગત #જમાનો

Bhupendrasinh Rana(jagat)

#Nationalgirlchildday કડકાતી ઠંડી ને  ગરમ પથારી માં પણ એક બચપણ સુવા મથી રહ્યુ, 
ને જગત એક બાજુ એક ફુલ કાંટારી સેજ પર મોજ થી હસી રહ્યુ 

#જગત

Bhupendrasinh Rana(jagat)

#જગત

read more
જગત સમય પંખી બની જોને ઉડી રહ્યો
સદા વહેતો આ પવન કાન મા આવી કહી રહ્યો 

જેમ પ્રેમ રૂપી શાહી બની હૃદય ના કાગળ મા ઓગળી રહી 
તેમ નિકીતા વગર આ કાન ની પ્રેમ ની  વાત પણ અધૂરી રહી  

#જગત

Bhupendrasinh Rana(jagat)

#પત્ર #જગત

read more
હાય રે !!
એ અભણ આંખો ને હાથ આવ્યો !
મારો પ્રેમ થી ભરેલો કાગળ "જગત"

#જગત #પત્ર

Bhupendrasinh Rana(jagat)

#જગત

read more
દિવસ આથમ્યો ને સાંજ પડી, 
તમે આવ્યા ને સાંજ પડી, 
ભટકતી જીંદગી ઘરે આવી ને સાંજ પડી, 
મંદિરે ઝાલર વાગી ને સાંજ પડી, 
હવા મા મીઠી ફોરમ પ્રસરી ને સાંજ પડી, 
આકાશ ને ધરતી મળી ને સાંજ પડી, 
મિત્રો કેરી મહેફિલો ની થઈ  તૈયારી ને સાંજ પડી,
જગત ને મન શાંતિ ની અનુભૂતિ એટલે સાંજ પડી.  

#જગત
loader
Home
Explore
Events
Notification
Profile