Nojoto: Largest Storytelling Platform

Best સાગર Shayari, Status, Quotes, Stories

Find the Best સાગર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સાગર અને શશી, સાગર નો સમાનાર્થી શબ્દ, સાગર ઘી નો ભાવ, સાગર સમી, સાગર રબારી,

  • 8 Followers
  • 10 Stories
    PopularLatestVideo

hirpara amit

#ગુજરાતીyqmotabhai #ગુજરાતી #પ્રેમ #સાગર #સાંજ #yqfamily love #YourQuoteAndMine Collaborating with Rupal Mehta

read more
સાગર કિનારાની એ નમતી સાંજ,
ઢળી રહી છે આ જિંદગીની આજ.
આશાઓ જાય છે રેતની જેમ રોજ.
તો પણ પ્રયત્નો માં એની કરું ખોજ.  #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #પ્રેમ #સાગર #સાંજ #yqfamily #love  #YourQuoteAndMine
Collaborating with Rupal Mehta

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મન #સાગર #કાદવ #મસ્તાન

read more
મન જો હોય કાદવ જેવું તો વિચારોને જકડી રાખે,
પણ જો હોય સાગર જેવું વ્યકિતને તારી નાખે..... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મન #સાગર #કાદવ 
#મસ્તાન

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #મરજીવા #સાગર

read more
તારા પ્રેમ ના સાગરમાં મરજીવો બનવા તૈયાર છું, પણ પ્રશ્ન છે શું તું સાગર બનવા તૈયાર છે????  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #મરજીવા #સાગર

srushti pandya

#સાગર#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

read more
પેટાળમાં ઘણું કિંમતી સંઘરીને બેઠો છે સાગર
પણ 
મને દિસતું નથી કશું ખારાશની આગળ!!! #સાગર#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

Malvika Chotaliya

#સાગર કિનારે #thought

read more
સાગર કિનારે દિલ યે પુકારે.... #સાગર કિનારે

HIRAK

#sunlight #હિરક #સાગર #વિચાર

read more
સાગર જેટલુ વિશાળ બનવુ છે,
એ હિર,
જે બધુ જ પોતાના મા બખુબી સમાવી જાણે.
-હિરક #sunlight #હિરક #સાગર

Ankit waghela

#સાગર # મારી સૌથી સારી રચના

read more
આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઇક કહે છે
એ પણ શું કરે ?વ્યથાની વાર્તા તો અહીંયા રોજ વહે છે

તમાશા તો દુનિયા કરે છે અને અંતર્મુખી એને કહે છે
આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઇક કહે છે

હસતો અને હસાવતો, ઘૂઘવતો બસ સાગર દેખાય છે
 કોઈ ક્યાં જાણે ? મન ભીતર જે મૌન વલોવાય છે! #સાગર # મારી સૌથી સારી રચના

Vibrant Writer

#સાગર ની #વૈભવી લહેરો જ્યારે તોફાને ચડે, એને જોઈ મારો #તોફાની #પ્રેમ હિલોળે ચડે. #vibrant_writer कलम बोल रही हैं। #Nojotogujarati #gujaratikavitao #gujaratisahity #શાયરી

read more
સાગરની વૈભવી લહેરો જ્યારે તોફાને ચડે,
એને જોઈ મારો તોફાની પ્રેમ હિલોળે ચડે.
© vibrant writer #સાગર ની #વૈભવી લહેરો જ્યારે તોફાને ચડે,
એને જોઈ મારો #તોફાની #પ્રેમ હિલોળે ચડે.
#vibrant_writer कलम बोल रही हैं। 
#nojotogujarati
#gujaratikavitao 
#gujaratisahity

Tirth Soni "Bandgi"

કોઈ ને મળીને બસ એક તણખલું માંગ્યું મેં પ્રીત આગનું ને હું આખ્ખો સળગી ગયો બસ દેહ રહ્યો બાકી મેં આમતો એમની તકલીફ ને અડધી કરવા કરી અરજ ને હું મુશ્કેલી ના સાગર માં ડૂબ્યો બસ હૃદય રહ્યું બાકી લઈ કરુણા ને પ્રેમ નો ઘૂઘવતો સાગર હું ફરતો'તો મોજ માં ને એમના પ્રેમે મને તો એવો કર્યો ખાલી બસ આંસુ રહ્યા બાકી #શાયરી #કવિતા #ડર #ડાયરી #alfazebandgi #સ્નેહ

read more
કોઈ ને મળીને બસ એક તણખલું માંગ્યું મેં પ્રીત આગનું
ને હું આખ્ખો સળગી ગયો બસ દેહ રહ્યો બાકી

મેં આમતો એમની તકલીફ ને અડધી કરવા કરી અરજ
ને હું મુશ્કેલી ના સાગર માં ડૂબ્યો બસ હૃદય રહ્યું બાકી

લઈ કરુણા ને પ્રેમ નો ઘૂઘવતો સાગર હું ફરતો'તો મોજ માં
ને એમના પ્રેમે મને તો એવો કર્યો ખાલી બસ આંસુ રહ્યા બાકી

દૃઢ વિશ્વાસ અને શ્રધ્ધા સાથે હું હળીમળી રેહતો સૌ સાથે
ને એમના ધિક્કારે મને એવો ડરાવ્યો કે બસ મારા માં એકલતા રહી બાકી

- બંદગી કોઈ ને મળીને બસ એક તણખલું માંગ્યું મેં પ્રીત આગનું
ને હું આખ્ખો સળગી ગયો બસ દેહ રહ્યો બાકી

મેં આમતો એમની તકલીફ ને અડધી કરવા કરી અરજ
ને હું મુશ્કેલી ના સાગર માં ડૂબ્યો બસ હૃદય રહ્યું બાકી

લઈ કરુણા ને પ્રેમ નો ઘૂઘવતો સાગર હું ફરતો'તો મોજ માં
ને એમના પ્રેમે મને તો એવો કર્યો ખાલી બસ આંસુ રહ્યા બાકી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile