Nojoto: Largest Storytelling Platform

Best શિવ Shayari, Status, Quotes, Stories

Find the Best શિવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 12 Followers
  • 62 Stories

Sonaksi Patel

🙏 શિવ મહાપુરાણ કથા પ્રારંભ 🙏 #કથાકાર #નો #શિવ #ભક્તિ #અમદાવાદ #સમાજ

read more

ગુજ્જુ ની નોલેજ

બાર જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે...#12jyotirling #શિવ #મહાદેવ #શોર્ટ્સ #વાઇરલ #Fact #gujratifact #Shorts #shortvideo #સમાજ

read more

yamraj013

#શિવ #મહાદેવ #ગુજરાતી #yqmotabhai #Collab

read more
આસ્તિક પણ છું,
નાસ્તિક પણ છુ.


સમજુ માટે જ્ઞાની હું,
અણસમજુ માટે અજ્ઞાની હું.


જગાડ તારા આત્મા ને 
તારી અંદર રહેલો જીવ છુ,
દરેક જીવ માં વસેલો શિવ છું. #શિવ #મહાદેવ #ગુજરાતી 
#yqmotabhai #collab

Darsh

#શિવ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #Mythological #positivevibes #peace #gujaratiquotes

read more
હે શિવ, મન તો રત તારા જ સ્મરણે
મતિ પણ જો થાય સ્થિર તારા શરણે
કરો સ્વીકાર અરજ મારા શંભુભોળે #શિવ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #mythological #positivevibes #peace #gujaratiquotes

vibrant.writer

#જીવ #શિવ #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarati

read more
હૂંફ, શરીરમાં આત્મારૂપે રહેલા શિવને?
હુંફની જરૂરત માયામાં ભટકતા જીવને. #જીવ #શિવ

#vibrant_writer 
#pritliladabar 
#yqmotabhai 
#yqgujarati

vibrant.writer

મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર #gujarati #શિવ #ગુજરાતી #yqmotabhai #vibrant_writer #pritliladabar #બુદ્ધ #મહાવીર

read more
મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને 
પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. 
એક વાત હંમેશાં યાદ રાખો, 
માણસની તાકાત બહુ છે.

ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ, 
તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. 
બસ આજ રીતની છે.. 
માણસની માણસ ને ડરાવવાની કળા...  મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને 
પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. 
એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર

RjSunitkumar

#શિવ #Quotes

read more
પ્રત્યેક જનમ માં આપ મારી સાથે જ
રહ્યા છો...મારા શ્વાસો માં પણ આપનો
જ વાસ છે...જિંદગીમાં પ્રત્યેક પળ
જ્યાં પણ હું મૂંઝવણ માં મુકાયો ને ત્યાં
આપે જ મને માર્ગદર્શન આપ્યું છે
મારે મન પ્રેમ માન સન્માન આદર ખરી
લાગણી જ ખરી સંપતિ છે..જે પણ 
છે ને મારી પાસે બધું જ આપની જ કૃપા થી 
મને પ્રાપ્ત છે આપે જ મને નફરત કરવાવાળા
ને પ્રેમ થી જીતતા શીખવ્યું છે..
પ્રેમ જ મારે મન આપ છો એ પણ
 નિસ્વાર્થ ભાવ વાળો
દિલ થી.....

©RjSunitkumar #શિવ

RjSunitkumar

#શિવ #Quotes

read more
હે ઊંચા પર્વતો માં વાસ કરવા વાળા
મારા પ્રાણ થી પણ પ્યારા મહાદેવ જી
મારે મન તમારો રંગ એવો ચડ્યો છે ને
હું કયાં શબ્દ થી આપની મહિમા નું
વર્ણન કરું શબ્દ જ નથી મારી પાસે
માત્ર તમારી ભક્તિ માટે નું
લગન એવું ચડ્યું છે ને કે બસ 
આપના જ ધ્યાન માં મગ્ન રહુ બસ
હું જે પણ છું બધું જ આપની
કૃપા અને આશિર્વાદ થકી
જ છું જાણું છું આપ જ
ક્રિષ્ના છો મહાકાલ પણ આપ
અને બ્રહ્મા જી પણ આપ જ છો

©RjSunitkumar #શિવ

solanki sandhya

#આદિ #શિવ #મહાદેવ #viral #Life #Reality #Sawankamahina

read more
આરંભ તું,અંત તું...
વિનાશ તું, વિકાસ તું...
દુર્દશા તું,દયા તું ...
સંકટ તું, તારણહાર તું ...
મૃત્યુ તું, જીવન તું ...

©solanki sandhya #આદિ #શિવ #મહાદેવ #viral #Life #Reality 

#Sawankamahina

tr. Madhav Patel

#શિવ વાણી #તારી_અને_મારી_વાતો

read more
જે છે તે હું નથી 
પણ
જે નથી તે હું છું

©tr. Madhav Patel #શિવ વાણી
#તારી_અને_મારી_વાતો
loader
Home
Explore
Events
Notification
Profile