Nojoto: Largest Storytelling Platform

Best સરનામું Shayari, Status, Quotes, Stories

Find the Best સરનામું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સરનામું છે, સરનામું પણ, સરનામું અને, સરનામું બદલવા માટે, સરનામું ન,

  • 8 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Darshana

#ગુજરાતી #સરનામું #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Urvashi Raval

read more
મારા પુસ્તકમાં  જૂનો એક કાગળ નીકળ્યો,
જાણે આપણા પ્રેમ નો દસ્તાવેજ નીકળ્યો..
 #ગુજરાતી #સરનામું #yqmotabhai #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval

hirpara amit

#ગુજરાતી #સરનામું #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Urvashi Raval #yqmotabhai #yqgujarati Collaborating with Harsh Bindu

read more
આંખે અશ્રુના હિસાબનું નામું મોકલ્યું.
એ કાગળમાં તારા દિલનું સરનામું નીકળ્યું.  #ગુજરાતી #સરનામું #yqmotabhai #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with  Urvashi Raval
#yqmotabhai 
#yqgujarati  
Collaborating with Harsh Bindu

Monika Gadhvana

#પ્રેમ #સરનામું #ગુજરાતી #yqbaba #yqdidi #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
હું તારા પ્રેમ નું પરબિડીયું 
ને તું મારું સરનામા વગરનું ઘર. #પ્રેમ #સરનામું #ગુજરાતી #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Monika Gadhvana

#સરનામું #yqbaba #yqmotabhai #yqgujarati #ગુજરાતી #and_I M_O_N_I❤️

read more
નથી જરૂર યાદોના પરબીડિયાં ને સરનામાંની,
એ તો બસ અમથી જ આવી જાય છે. #સરનામું #yqbaba #yqmotabhai #yqgujarati #ગુજરાતી #and_I #M_O_N_I❤️

Ashish Prajapati

Translation: उसके घर का address पता होने के बावजूद जा नही सकते । उसका फ़ोन नंबर होने के बावजूद कॉल या मैसेज नही कर सकते । अब इसे मजबूरी कहे या दुर्भाग्य वो पता नही चलता । #yqbaba #yqdidi #ગુજરાતી #yqmotabhai #yqgujarati #સરનામું #મજબૂરી #fuzzyquoet #દુર્ભાગ્ય

read more
એના ઘરનું સરનામું હોવા છતાં
જઈ શકાય તેમ નથી.

એનો ફોન નંબર હોવા છતાં 
ફોન કે મેસેજ કરી શકાય તેમ નથી.

હવે આને મજબૂરી કેવી કે દુર્ભાગ્ય એ ખબર પડતી નથી. Translation:

उसके घर का address पता होने के बावजूद जा नही सकते ।

उसका फ़ोन नंबर होने के बावजूद कॉल या मैसेज नही कर सकते ।

अब इसे मजबूरी कहे या दुर्भाग्य वो पता नही चलता ।

Parth kapadiya

#દિલ #પ્રેમ #હોડી #વરસાદ #વરસાદીવાતો #યાદ #સરનામું #યાદો

read more
ઝરમર વરસતા વરસાદને પૂછું તારા દિલનું નામું 
ઠંડા ઠંડા પવનમાં અનુભવુ તારી યાદોનું સરનામું 
તું કહે તો તને મળવા આવું ધોધમાર વરસાદમાં 
નહીં તો કાગળની હોડીમાં મોકલું તને મારું સરનામું 
 #દિલ #પ્રેમ #હોડી #વરસાદ #વરસાદીવાતો #યાદ #સરનામું #યાદો

srushti pandya

#સરનામું#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

read more
એમની આંખો જ હતી મારું સરનામું
પણ
નજારા એમને નવા મળી ગયાં
ને
અમે ઘર વિહોણા થઈ ગયાં!!!
 #સરનામું#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

Falguni Shah©

#मीरां gujarati #Gujarati_Gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay #poem #Nojotogujarati

read more
જ્યાં આવ કરતાં આવકારો વધારે મળે
જ્યાં હાશ કરતાં  હાશકારો વધારે મળે એક સરનામું એવું મળે

ખોરડું આછું પાતળું હોવા છતાં મનનો રણકારો મળે
કોક દરિયા પાર હોવા છતાં દિલનો ભણકારો ભળે

આંગણ તુલસી કયારો ને ઘરે ધરમ નો ધારો મળે
પરસાળે ઘાસનો ભારો ને ભીંતડે લીંપણ ગારો મળે

હોય ભલે રોટલો ને છાશ પણ ભાણે માનવિયું મનનાં મોટા મળે
ઘરનાં મોભ આકાશે આંબે પણ આડંબરે નાં નામે પરપોટા મળે

હોય તડકી છાંયડી પંડે તોયે મનખાં સાંજે સંપે એવું મળે
ઉઠે નનામી તોયે ઈ જ ખોરડું આતમ ફરી ઝંખે એક સરનામું એવું મળે .... #मीरां #Nojotogujarati #gujarati_gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile