tags

Best gujaratiquotes Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best gujaratiquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 17 Followers
  • 65 Stories
  • Popular
  • Latest
  • Video

"🍁પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું કહેવું છે મારેય ઘણું પહેલ તું ય કરજે આ વખતે નીરખી એકબીજા ને આંખો નાં દરિયા ખાલી કરીશું સાચ્ચું કહેજે હો, કેટલું ઝૂર્યો તું ય વખત જતે તું ય સાંભળજે મને ફરિયાદોનો ચોપડો ખાલી કરીશું ખબર છે! ઘણાંય કાંટાઓ છે પ્રણય નાં રસ્તે આપજે સાથ, નેહનાં બિછાવી ગુલાબ કાંટાળો રાહ ખાલી કરીશું એય સાંભળ ને, સતાવે છે તારી અઢળક યાદોં અડધી રાતે ચૂમજે ને ગાલ અચાનક આવી ને રાતો ને એમજ ખાલી કરીશું પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું🍁 © Falguni Shah"

🍁પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે
થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું

કહેવું છે મારેય ઘણું પહેલ તું ય કરજે આ વખતે
નીરખી એકબીજા ને આંખો નાં દરિયા ખાલી કરીશું

સાચ્ચું કહેજે હો, કેટલું ઝૂર્યો તું ય વખત જતે
તું ય સાંભળજે મને ફરિયાદોનો ચોપડો ખાલી કરીશું

ખબર છે! ઘણાંય કાંટાઓ છે પ્રણય નાં રસ્તે
આપજે સાથ, નેહનાં બિછાવી ગુલાબ કાંટાળો રાહ ખાલી કરીશું

એય સાંભળ ને, સતાવે છે તારી અઢળક યાદોં અડધી રાતે
ચૂમજે ને ગાલ અચાનક આવી ને રાતો ને એમજ ખાલી કરીશું

પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે
થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું🍁
© Falguni Shah

#मीरां #Nojotogujarati #Gujaratigazal #gujaratipoem #gujaratiquotes @Satyaprem Upadhyay

17 Love

"# આદર સમય રહેતા સમયસર કરતાં શીખજો સમય નો આદર નહીંતર કરવાં પડશે ભલ ભલી પનોતીઓને પ્રણામ સાદર"

# આદર

સમય રહેતા સમયસર કરતાં શીખજો સમય નો આદર
નહીંતર  કરવાં પડશે ભલ ભલી પનોતીઓને  પ્રણામ સાદર

#मीरां #Nojotogujarati #gujaratiquotes #ગુજરાતી #સમય

28 Love

#मीरां #Nojotogujarati #gujaratishayari #gujaratiquotes #ગુજરાતી_શાયરી

22 Love

"જ્યારે જીવન માં તમે કોઈ નેક કરો ને ત્યારે હૃદય માં આનંદ ને મનમાં નિજાનંદ અસ્ખલિત વહે છે ...."

જ્યારે જીવન માં તમે
કોઈ નેક  કરો ને ત્યારે
હૃદય માં આનંદ
ને
મનમાં નિજાનંદ
અસ્ખલિત વહે છે ....

#मीरां #Nojotogujarati #gujaratiquotes #Happiness #આનંદ

28 Love

"જીવન ને અંતે મૃત્યુ એ અલ્પવિરામ છે... રામ જાણે , પૂર્ણવિરામ ક્યાં હશે...!!"

જીવન ને અંતે મૃત્યુ એ અલ્પવિરામ છે...
રામ જાણે ,
પૂર્ણવિરામ ક્યાં હશે...!!

#मीरां #Nojotogujarati #gujaratiquotes #ગુજરાતી #જીવન

29 Love
×

More Like This