Nojoto: Largest Storytelling Platform

Best mytime Shayari, Status, Quotes, Stories

Find the Best mytime Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove is a myth quotes, 7 tales of love in mythology, 8 love stories in greek mythology, is mahabharata a myth, indian mythology quiz questions and answers,

  • 52 Followers
  • 46 Stories

Shruti Rathi

ख्वाहिश _writes

#City #चाय #sukoon #mytime #me #लव Love #शायरी #writer Pankaj गुमनाम..... Adv.Anikesh Vijayvergiya M.K.kanaujiya

read more

Vijay Malik Attela

ਚੜ੍ਹਦੀ ਕਲਾ ਤੇ ਕੰਮ #Success #Har #hardwork #mytime #viral #vibrant_writer #Trading

read more

Vaishnavi Nair

What are you doing with your time? #mytime #Collab #cinemagraph #YourQuoteAndMine Collaborating with YourQuote Baba

read more
crush down all my inferiorities and  focus on the brighter strands of my life and enjoy the vibrants of life....... What are you doing with your time? #mytime #Collab #cinemagraph   #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba

Madhav Jha

Open for Collab ✨ Waste my time and I'll waste yours. #Time #RESPECT #waste #mytime #discovernewwriters #yqdost #YourQuoteAndMine Collaborating with Akriti Mistry

read more
my time is your time; vice-versa : :
time is always be respectful; vice-versa. Open for Collab ✨

Waste my time and I'll waste yours.

#time #respect #waste #mytime #discovernewwriters #yqdost  #YourQuoteAndMine
Collaborating with Akriti Mistry

Grishma Doshi

When we start respecting our time,
it might seem we're disrespecting the world at times
but we need to remember it isn't so. 🖤📓📓🖤
#time #mytime #metime #timemanagment #loveyourtime #selfawareness #liveyourway #grishmathinking

Grishma Doshi

સમય મારો ગમતો મને ભર્યો ભર્યો
ખાલી હોય તો જાણે હું ખાલી થઈ જાવ,
પણ સમય મારો ખાલી કરી ક્યારેક
ભરું ખુદથી, ખુદની મનગમતી વસ્તુઓથી
ને બદલાઈ જતી
સમયના ખાલી અને ભરેલા હોવાની વ્યાખ્યાઓ. 🖤📓📓🖤
#time #mytime #metime #emtiness #feelingfulloflife #doingthingsilove #gujaratipoems #grishmapoems

Grishma Doshi

खुद के लिए वक़्त निकलता नहीं,
पर बैठूं सिर्फ खुद के साथ
तो लगे के वक़्त बीतता नहीं,
लगती है यह दोनों बातें
एक दूसरे से विपरीत सी,
पर असल में है दोनों एक ही
के ना हमने अभी तक सीखा
वक़्त खुद के साथ बिताना,
वरना हम जानते
हमारा वक़्त हमारे लिए
कभी कम नहीं,
जितना चाहे बिता लो खुद के साथ
तब भी कुछ ज्यादा नहीं,
जितना हमारे हिस्से हैं वही सही
क्योंकि उससे ज्यादा कुछ सहीं नहीं।  ⏳⏳
#वक़्त #time #timeforyourself #mytime #metime #musing #hindipoems #grishmapoems

Grishma Doshi

સમયની સીમામાં રહીને ઘણું કરવાનું છે
એની ના નથી, પણ સમય
એવો પણ કેટલોક સીમિત કરી રાખ
ખુદને માટે,
જ્યાં એની સીમાઓ ના હોય તારા માટે
પણ હોય એ ફક્ત તારા માટે. 🧡📙📙🧡
#time #makingtime #mytime #metime #timelimit #yourtime #gujaratipoems #grishmapoems

Grishma Doshi

સપનાઓ પોઢે ને આંખો જાગે
ત્યારથી સતત ચાલતી દોડ અમારી,
ક્યારેક એ જીતે ક્યારેક હું હારું
ક્યારેક એ મારો થઈ જાય
તો ક્યારેક હું એને મૂકી મનફાવે
એમ ભાગુ,
એ ના અટકે ગમે તેટલુંયે હું ચાહું
પણ ભાગુ જો એનાથી આગળ
તો જોયા કરે ચૂપચાપ જ્યાં સુધી
હું ના થાકું,
કોશિશો કંઈ કેટલીયે કરું
ત્યારે કહે ચાલ તારી સાથે ચાલું,
પણ જરા અમસ્તી ચૂક થઈ જાય
એટલે કહે હવે હું જાઉં,
કેમ કહેવાય કંઈ એને જ્યારે
હું જ એને સાંભળુ ના સાંભળુ,
મારો થાય કે ન થાય તોય
તું મારો "સમય"
એ દરેક સવારે જ્યારે હું જાગું. 🧡⏳⏳🧡
#time #waqt #samay #runningwithtime #runningoutoftime #mytime #gujaratipoems #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile