Nojoto: Largest Storytelling Platform

New 'कलौंजी ગુજરાતી' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'कलौंजी ગુજરાતી' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'कलौंजी ગુજરાતી'.

    PopularLatestVideo

UTKARSH DWIVEDI

इश्क की कलौंजी ! - उत्कर्ष वर्धन द्विवेदी #poem #poemoftheday #कविता #nojotovideo

read more
mute video

R.M Digital TV

ગુજરાતી સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી સમાચાર #હોરર

read more
mute video

Merubhai Parmar

ગુજરાતી સ્ટેટ્સ ગુજરાતી વિડીયો #પ્રેમ

read more
mute video

ગુજરાત ની મોજ

ગુજરાતી શાયર #શાયરી #ગઝલ #ગુજરાતી #વિચારો

read more
કે, હા ભાઇ આદત નથી બોલીને બતાવવાની, હવે તો જિદ પકડી છે કરી બતાવવાની....

©Sumit ગુજરાતી શાયર
 #શાયરી 
#ગઝલ 
#ગુજરાતી

Kldp

#ગુજરાતી #શાયરી

read more
ના ઈચ્છતા છતાં પણ
મારા પ્રેમની તીર તને
વાગી જશે,
તને જોઈને બ્રહ્મચારીના
'હૃદયમાં પણ આગ
લાગી જશે.. #ગુજરાતી

Kldp

#ગુજરાતી #વિચાર

read more
શબ્દ અને નજરનો ઉપયોગ બહુજ સાવચેતીથી કરવો..

સાહેબ

આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે એ !! #ગુજરાતી

Babariya Bharat

#ગુજરાતી #शायरी

read more
“તું” મારી જરૂરીયાત નહીં,
પણ,
“તું” મારી “પ્રાથમિકતા” છે..!!

 ❤️❤️❤️ #ગુજરાતી

aadat

#ગુજરાતી #poem

read more
mute video

Pradipsinh Rathod

# ગુજરાતી #શાયરી

read more
મળી જાય કોઈનો એક દિલાસો કાફી છે;
જીવવા માટે ફક્ત એક સહારો કાફી છે;

સફર જિંદગીની પણ થઈ જાય આસાન, 
મળે જો મનગમતો એક ઉતારો કાફી છે;

ગળાડૂબ હોય કે હોય પ્રેમ ભલે પળભરનો, 
ડૂબવા તો પાંપણનો એક કિનારો કાફી છે;

નથી ઝંખના મને એ મળે સાથ સાત જન્મ, 
મિલનનો "વ્યોમ" એક જન્મારો કાફી છે;

તું કહે તો તને પણ ભૂલી જાઉં અબઘડી, 
મારા માટે "વ્યોમ" મારા દોસ્તારો કાફી છે;

✍..

©Pradipsinh Rathod # ગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile