Find the Latest Status about gujju shayari in gujarati language from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju shayari in gujarati language.
Noopur Chhaya
આજ ઘણા સમય પછી મારાથી કંઈક એવું કહેવાય ગયું, જાણે મારે તો આ વાત પહેલા જ કહેવાની જરૂર, તારી સાથે લડાઇ થયાં પછી હું મારા માં નથી સમાઇ શકતી... તારા પ્રેમમાં આંખી ડૂબી ગયા પછી, "તું જ્યારે જ્યારે લડીને દૂર જાય છે, તને યાદ પણ નથી કે હું અડધી પણ કેમ રહીશ એકલી?". -નૂપુર છાયા ઓઝા (તારીખ : ૦૯/૦૨/૨૦૨૦) *મારી યાદો ની બારી* #nojoto #shayari #poem #gujju #gujarati
SHAAM A MEHFIL
શું ખબર કદાચ આ વાતો છેલ્લી ભી હોય શકે ? શું ખબર કદાચ આજ પછી આ અવાજ ના રાહ જોવામાં જીવન ભી વીતી જાય ? શું ખબર હવે પછી નો મેળાપ આખીર પડાવ પર ભી થાય સકે ? શું ખબર કાલ તું તારી જાત ને સારી રીતે સંભાળી સકે ? શું ખબર આ " પ્રેમ " ની લાગણીઓ ને ફરી દફનાવી પડે ? #પ્રેમ ©Prem Bathawar #Love #Shayari #gujarati #rajkot_diaries #gujju
sadhna Parmar
ગુજરાત માં જન્મી છું, ગુજરાતી હોવા નો ગર્વ તો હોય જ ને, ગર્વ થી કહું છું, હું છું એક ગુજરાતી. જય જય ગરવી ગુજરાત. गुजरात में जन्म लिया है, गुजराती होने का गर्व तो होना ही है, गर्व से कहतीं हूँ, मैं हुं एक गुजराती। जय जय गरवी गुजरात। Jethwa sadhna #gujarati #1stmay #gujju
Prem
કોક નાં માટે અધુરા રહેવામાં જે મજા છે, એ કદાચ સંપુર્ણતા માં ક્યારેય ન મળી શકે. #yqmotabhai #gujarati #gujju
#new thought
હાસ્ય હાસ્ય મા રહસ્ય છે કોણ જોવે ભીંતર અમારા તો ઘણા દૂર છે... ©vaghela chetansinh #gujju #gujarati #MereKhayaal
viral kharadi
કુસુમાકરની માફક તમે ખિલ્યા છો જાણે, બાગે બિછાવી જાજમ કેવી ફુલોની જાણે. ઘડી બે ઘડી નો તારો સહવાસ કે જાણે , લઈ જાય છે મનને મારા વૈકુંઠમાં જાણે. #gujarati #shayari #gujaratipoem #poetry #prem #love #gujju
#gujarati shayari #gujaratipoem poetry #Prem love #gujju
read more