Nojoto: Largest Storytelling Platform

New gujarat wikipedia in gujarati language Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarat wikipedia in gujarati language from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

HIRAK

MR KING

Hitesh Rangi

#new thought

sam90

Duriya Bloch

Kaik vadhare padati Hoshiyari ni hu saja bhogvu chhu.

Ha joile khuda hu tara jagat ma
Kevi maja bhogvu chhu?

Karu jo kashu to Karmo nade chhe.
Na karvani salah mane raste jade chhe. #Gujarati #poem #Gujarat #kavita

denger sayar

તે માગ્યું એ તને મળી ગયું
મેં માગ્યું એ મને ના મળું
કેમ આવો ભેદ ભાવ  કર્યો 
તારો ને મારો ઈશ્વર તો એક છે

©denger sayar #gujarati #gujarat #nojato 

#Travelstories

MG official

"વિશ્વમાં ગુજરાતના લોકો જેટલા પ્રસિદ્ધ છે,
તેટલા જ પ્રસિદ્ધ ગુજરાતીઓના ગરબા પણ છે"

"ગર્વથી કહો હું ગુજરાતી"

"નવરાત્રીની સર્વે ગુજરાતીઓ તેમજ 
સર્વે ગરબા પ્રેમની લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ"

©Mojilo Gujarati 1247 official #navaratri #garba #gujarati #gujarat

Rajendrasinh Padhiyar

ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારુ કારણ કે ભુલ ને ગમે તેટલી ફેરવો
એ સત્ય સામે નહિ ટકી શકે...

©Rajendrasinh Padhiyar #gujarati #Shaayari #gujarat 
#Love

DJC

#અરીસો #gujarat #gujarati #kavita #કવિતા

read more
અરીસો  દર્પણ 

ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ
    
શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ  

નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ   
   
હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું 
બદલતો ચલ 
બદલતાે ચલ

DJC✌️
insta@savicha_sara_vichar #અરીસો 
#gujarat 
#gujarati 
#kavita
loader
Home
Explore
Events
Notification
Profile