Find the Latest Status about gujju quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju quotes.
Shail Mehta
ખુશનસીબ હોય છે એ લોકો જે પોતાના નસીબ થી ખુશ હોય છે. ©Shail Mehta #Quote #gujjuquotes #gujju #Quotes
Quote gujjuquotes gujju Quotes
read morehirpara amit
જીવનમાં ઈતિહાસ રચવો હોઈ તો પ્રગતિ વખતે સંતોષ છોડવો પડશે. અને બધું જ મેળવી લેવાની ભૂખ જગાવી પડશે. તો જ તમારો સુવર્ણ ઇતિહાસ ઇતિહાસના પન્ના માં કંડારેલો હશે. અને તમારી આવનારી પેઢીના આદર્શ તમે જ હશો....... - A.D.HIRPARA #gujju #quotes #love #honesty #yqbaba #yqquotes #yqgujarati #yqtales
KETAN KUMAR
बे-वजह नहीं रोता इश्क़ में कोई ग़ालिब, जिसे खुद से बढ़ कर चाहो, वो रूलाता ज़रूर है.! #love #life #nojoto #gujju #quotes #prem #hate #iloveyou #jaan #indian
Akshay Mulchandani
ખીલેલી સંધ્યા જોઈને શુ વિચાર આવે ? કે ક્યારેક અંત પણ સુંદર હોય છે એની? કે પછી આથમતા સૂરજની એ ખીલેલી સંધ્યાની ? કે પછી કોઈની ખુબસુરત વિદાયની ? સાચું કહું, તો આમાંની એક પણની નહીં..! પેલા તળાવની પાળીએ, પેલી બેન્ચ દેખાય છે ? હાથમાં હાથ નાખી આ જ જગ્યાએ આ જ ખીલતી સાંજના સાક્ષી બનતા..! ત્યારે આ સાંજ કદાચ સુંદર લાગતી..! આજે આ જ સાંજ હવે સુંદર નથી લાગતી, જરા પણ નહીં, આજે તું નથી ને..? #NojotoQuote #Gujarati #Gujju #quotes #suvichar #GujaratiKavita #Vichar #poetry #Srory #Love #Sunset #Ending #Beautiful #sexy #Sad #Wait #Nojoto #HindiQu
Harsh Patel
ચાલ હવે કહી દે કે પ્રેમ છે., બીજું બધું વ્યર્થ છે. હજુ ક્યાં વ્યાખ્યા મળી કોઈને, જે તું કહે એ પ્રેમ છે. -હર્ષ પટેલ #Heart #Love #gujarat #gujju #Quotes #microtale #thought #shayri
Shail Mehta
ગધેડા ની પાછળ અને પૈસાદાર ની આગળ કોઈ દિવસ ચાલવું નહિ કારણ કે ગમે ત્યારે લાત મારે. #Quotes #gujju #gujjuquotes
#Quotes #gujju #gujjuquotes #story
read moreShail Mehta
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ. #Quotes #gujju #gujjuquotes
#Quotes #gujju #gujjuquotes #story
read moreShail Mehta
દિકરાએ માતાને પુછયું, કોમ્પ્યુટર આટલા સ્માર્ટ કેમ હોય છે? માતાનો સુંદર જવાબ, એ પોતાના મધરબોર્ડ નું માને છે. નાની પણ બહુ મોટી વાત પાણી પોતા નુ આખુ જીવન આપી ને વૃક્ષ ને મોટુ કરે છે, એટલા માટે કદાચ પાણી લાકડા ને ડૂબવા નથી દેતું, માં-બાપ નુ પણ કંઈક આવું જ છે. #Quotes #gujju #gujjuquotes
#Quotes #gujju #gujjuquotes #story
read moreShail Mehta
હૃદયથી સારી હોય એવી વ્યક્તિ એ ભૂલ કરી બેસે છે કે તે બીજાને પણ પોતાના જેવા જ માને છે. #Quotes #lifequotes #gujju #gujjuquotes
#Quotes #lifequotes #gujju #gujjuquotes #Life_experience
read more