Nojoto: Largest Storytelling Platform

New gujju motivation Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujju motivation from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju motivation.

Stories related to gujju motivation

    LatestPopularVideo

Gayatri Patel GP

કામ કરવાની મહેનત અને એકતા જ વ્યક્તિને આગળ વધવાની પ્રેરણા આપે છે. #life #positive #gujju #motivation

Girimalsinh Chavda Giri

જિંદગી #gujju #Motivational #Love #Gif

read more
હળવાશથી કહેશો તો કોઈની
જોડે કડવાશ નહિ થાય... #gif જિંદગી
#gujju #Motivational #Love

Mr. Jimz

#morningsunbelief #gujju #Motivation 😊😊😊

read more
જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ
સંબંધ એવા મેળવો કે કોઈ એની કિમંત પણ ન કરી શકે. #morningsunbelief #gujju #motivation 😊😊😊

Jay Panchal

Kunal Makwana (કેશવ)

Watch on Youtube

©Kunal Makwana (કેશવ) #Holi #gujarati #gujju #happyholi #Motivation

Gayatri Patel GP

લાલચ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિના આત્મવિશ્વાસને નાશ કરે છે. #lalach #gujju #gujjuquotes #motabhai #motivation #morningthoughts

denger sayar

#ગુજરાતી #સુવિચાર #Motivation #gujju #ઈશ્વર #BuddhaPurnima2021

read more
પથ્થર ને પીડા થય એક શિલ્પીકાર એની મૂર્તિ બનાવી
પીડા એ નોતી કે એને ટાંકના સીની ના ઘા વાગ્યાં ની
પીડા એ હતી કે જેણે શિલ્પીકારે પથ્થર માંથી ઈશ્વર
 બનાવો એનીજ મન ની પીડા એ સમજી ના શક્યો

©denger sayar #ગુજરાતી #સુવિચાર #Motivation #gujju #ઈશ્વર 
#BuddhaPurnima2021

Rakesh Saidane

જ્યાં 'હું' ની હાજરી હોય ત્યાં રચાય છે વિવાદ,
 અને 
જ્યાં 'અમે' ની હાજરી હોય ત્યાં સર્જાય છે સંવાદ

©Rakesh Saidane #ego 
#Life 
#Motivation 
#lesson 
#gujarati 
#gujju 

#sunrays

bs_gadhavi_

gujju.. ❣️nojoto #gujju #nojotophoto

read more
 gujju.. ❣️#nojoto #gujju

hirpara amit

આવતી કાલે ઇતિહાસના સોનેરી પન્નામાં સ્થાન મેળવવા માટે વર્તમાનમાં બધી મહેનત અને ખંત ને કામે લગાડી અસંખ્ય પ્રયત્નો કરવા જ પડશે.  #motivation #inspiration #gujarati #yqmotabhai #yqgujarati #gujaratiquotes #yqmotivation #gujju
loader
Home
Explore
Events
Notification
Profile