Find the Latest Status about new gujarati gazal from top creators only on Nojoto App. Also find trending photos & videos about, new gujarati gazal.
Devarshi Vyas Kshitij
ગઝલ: જોયો જ નહીં... છંદ બંધારણ : ગાલગાગા *૩ ગાલગા હું મને ખોયા પછી કોનો હતો, જોયો જ નહીં... હાથ બરબાદી ભણી મારો હતો, જોયો જ નહીં... રાત વીત્યા બાદ સાચી, ના ખબર થઈ ટાઢમાં, તાપણામાં હાથ તો બાળ્યો હતો, જોયો જ નહીં... વાત કરવા આંગણે આવી પરત પણ થઈ ગયા, બોલવાનો આ જ તો મોકો હતો, જોયો જ નહીં... કેમ સૌ ડરતા હતાં, એ મોત! તારી છાંયથી, દિલ અમે આપી કર્યો સોદો હતો, જોયો જ નહીં.... હાસ્યમાં દર્દો છુપાવી ક્યાં સુધી ફરશો "ક્ષિતિજ", એક તો રડવા ઘરે ખૂણો હતો જોયો જ નહીં... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત gazal... #trending #new #Gujarati #gazal #દેવર્ષિ #વ્યાસ #ક્ષિતિજ
Dear Dhruv
આજ આંખો ની પાંપણે અદલાત ભરાણી તમને સ્વપ્ન માં જોવાનો, એવો તે શું ગુનો કર્યો? ભૂલ હતી સપના ની, વાંક આવ્યો વિચારો નો આંસુઓ એ જામીન અપાવી,એવો તે શું ગુનો કર્યો? રડી પડી રાતડી, થયો હું વગર ગુને જ બદનામ સ્નેહ કેરો સંબંધ બાંધી, એવો તે શું ગુનો કર્યો? ©Dear Dhruv #SAD #gujarati #Aankho #Prem #sadpoetry #New #Trending #Nojoto #Shayari #gazal
SAD gujarati Aankho Prem sadpoetry New Trending Shayari gazal
read moreviral kharadi
તમારૃં જો DP દેખાય તો એ સપના જેવું લાગશે, વરસોથી સૂકી ડાળ પર નવી કુંપળ જેવું લાગશે. સંઘરીને રાખ્યું છે એક પરબીડિયું મેં ક્યારનું, વરસો પછી એને પણ સરનામા જેવું લાગશે . 'પ્રિયંકા' ફક્ત ફોટો🧚ની ક્યાં વાત છે અહીં. મારે તો મન✨ કોઈ પ્રસંગ જેવું લાગશે.🎊🎉 😋😋😋😋😋😋 #poetry #gujarati #gazal #gujratipoetry
poetry #gujarati #gazal #gujratipoetry
read moreviral kharadi
#viralkharadi_s_poem વહેલી સવારે આજે બારીએ થી જોયું તો, નાની સી ઝાકળ પર બેસી સૂરજ ને હસતા જોયો. આંખ ચોળી હું ઊભો થયો તો, પડદા ને ધક્કો થઇ અંદર આવતા પવનને જોયો. ટેવવશ ઉભા થયી અરીસા માં જોયું તો, મારી આંખો માં હસતો તારો ચહેરો જોયો. #gujarati #poetry #gazal #motabhai
#gujarati poetry #gazal #motabhai #viralkharadi_s_poem
read moreShivam Patel Shivji
ઉલેચીને આખેઆખું વરસ, ત્યાં ના ત્યાંજ છો તમે સરસ. ©શિવમ પટેલ "શિવજી" #gujarati #shayri #gazal #HappyNewYear
#gujarati #shayri #gazal #HappyNewYear #શાયરી
read more