Nojoto: Largest Storytelling Platform

New gujarati motivation Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati motivation from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati motivation.

    LatestPopularVideo

Kldp

અધૂરા  રહી જવાય  છે,

પૂર્ણ થવાની ઉતાવળમાં. #gujarati#motivation

Makwana Dashrath

#Paras PandhiGujarati Motivation Status #શાયરી

read more

Dipak Parmar

Gujarati Short Motivation #gujarati #Motivation #Motivational #speech #Life

read more

Yuvrajsinh

સંઘર્ષના સફરમા સૌ અચૂક ડગે છે, 

જીત્યા એ જે અંત સુધી ટકે છે.

        
           -યુવરાજસિંહ જાડેજા #Gujarati #motivation #struggle #warrior #Fight #yuvrajsinh

hirpara amit

ખરેખરનું જીવન જીવવુ જ હોઈ ને તો જીવનમાં આવતી મુશ્કેલીઓ સાથે દોસ્તી કરી લૉ અને સંઘર્ષ ને જીવનના સફરમાં પોતાનો સાથી બનાવી લો અને આ જીવનના વિશાળ દરિયામાં ડૂબવાની તમામ શક્યતાને નકારી ને તરવાનું શરૂ કરી દો. મુશ્કેલીઓ પણ તમારા જીવન પથ માં થી આપોઆપ દૂર થઈ જશે.આમેય જીવનમાં આવતું દુખ પણ એની મર્યાદામાં જ આવે છે.......
                          - A.D.HIRPARA  #yqbaba #yqquotes #love #dailychallenge #lifequotes #gujarati #motivation #inspiration

hirpara amit

સમય ને માણતા શીખો. જીવનને જાણતા શીખો. પરિસ્થિતિ નું અનુમાન કરતાં શીખો. દુઃખને માપતા શીખો. લાગણીઓ ને અનુભવતા શીખો. આ બધું શીખી જશો ને તો જીવન જીવતા આપોઆપ શિખાય જ જશે. પણ જીવનની આ શાળામાં બધું શીખવું જરૂરી છે. પછી એ બધી વસ્તુઓ તમે અપનાવો કે ના અપનાવો એ તમારા હાથમાં છે. કેમકે આ જીવન ત્રાજવા માફક છે. સારી વસ્તુઓ બાજુ ત્રાજવું નમે એવા પ્રયત્નો હંમેશાં કરતાં જ રહો...... 
                          - A.D.HIRPARA  #inspiration #life #lifequotes #gujarati #motivation #yqbaba #yqchallenge #yqquotes

denger sayar

પ્રેમ સબંધ માં મૌન ની ભાષા મને ગમે છે
શબ્દો તો માં તો ક્યારેક મન દુઃખ થાય

©Sarvaiya Siddhrajsinh(denger sayar #gujarati #Motivation #sayri #Nojoto #Bewafa #Dard #sayrilovers 
#Love

viral kharadi

   #viralkharadi_s_poem
कुछ कर गुजरना लीखा है किस्मत में तो तु कर,
फैक दै नीकाल कर दील में कहीं है जो डर अगर।

मंजिल दूर सही आसान नज़र आएंगी तूं देख सर उठाकर,
कुछ कर गुजरना लीखा है तेरी किस्मत में तो तु कर।

देख सामने है मुकाम तेरा उठा पांव तूं चल निकल,
मंजिल मिल ही जाएगी अब ना तूं ओर देर कर।              तु चल निकल। 
 #hindipoetry #motivational #hindishayari #gujarati #motivation #shayari #inspiration

Kunal Makwana (કેશવ)

I feel you in my heart

હું ધારું તો જ દુઃખી થાવ || Gujarati Motivation Video #વિચારો

read more
loader
Home
Explore
Events
Notification
Profile