Nojoto: Largest Storytelling Platform

New gujarati love gazal Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati love gazal from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati love gazal.

Stories related to gujarati love gazal

    LatestPopularVideo

Sejal Desai

Rahul Shrimali

Gujarati gazal #nojotovideo

read more

Shivam Patel Shivji

# gujarati gazal

read more
 # gujarati gazal

viral kharadi

તમારૃં જો DP દેખાય તો એ સપના જેવું લાગશે,
વરસોથી સૂકી ડાળ પર નવી કુંપળ જેવું લાગશે.

સંઘરીને રાખ્યું છે એક પરબીડિયું મેં ક્યારનું,
વરસો પછી એને પણ સરનામા જેવું લાગશે .

'પ્રિયંકા' ફક્ત ફોટો🧚ની ક્યાં વાત છે અહીં.
મારે તો મન✨ કોઈ પ્રસંગ જેવું લાગશે.🎊🎉
😋😋😋😋😋😋 #poetry #gujarati #gazal #gujratipoetry

viral kharadi


      #viralkharadi_s_poem
વહેલી સવારે આજે બારીએ થી જોયું તો,
નાની સી ઝાકળ પર બેસી સૂરજ ને હસતા જોયો.

આંખ ચોળી હું ઊભો થયો તો, પડદા ને 
ધક્કો થઇ અંદર આવતા પવનને જોયો.

ટેવવશ ઉભા થયી અરીસા માં જોયું તો,
મારી આંખો માં હસતો તારો ચહેરો જોયો. #gujarati #poetry #gazal #motabhai

JAYDEEP PARMAR

Shivam Patel Shivji

ઉલેચીને આખેઆખું વરસ,
ત્યાં ના ત્યાંજ છો તમે સરસ.

©શિવમ પટેલ "શિવજી" #gujarati #shayri #gazal 
#HappyNewYear

hirpara amit

શબ્દો મહી લાગણી હવે થોડી છે રહી સહી. 
તું રહે હવે આ પાર, નહીં તો જશે એની ધાર.  #words #feelings #broken #yqgujarati #gujarati #gazal #yqmotabhai #love

Gaurav (JL)

मेरे टूटने में भी मेरी हिम्मत थी
 मैं वह शख्स हूंँ जो बाप के मरने पर भी नहीं रोया। #waiting #Nojoto #shayri #gazal #gujarati

kaushik Parmar 'ustad'

મથતા રહ્યા જીવનભર જેની નિકટ જવાને,
બસ એમનાથી આછું અંતર રહ્યું છે કાયમ.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ' #gazal #kavita #shayari #gujarati #nojoto
loader
Home
Explore
Events
Notification
Profile