Nojoto: Largest Storytelling Platform

Best આવે Shayari, Status, Quotes, Stories

Find the Best આવે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 119 Followers
  • 235 Stories

Vipul Kalani

#આ પોઝિટિવની #સીઝનમાં #કાશ મારો #તારા #પ્રત્યેના #પ્રેમનો #રિપોર્ટ પણ #તારા #દિલમાં પોઝિટિવ #આવે...
#v₹❤️

Riddhi Maheriya

લોકો કહે છે દુ:ખ ખરાબ હોય છે..
જ્યારે આવે ત્યારે રડાવીને જાય છે..

હું કહુ છુ દુ:ખ સારૂ હોય છે..
 જ્યારે આવે છે ત્યારે કંઈક નવું શીખવાડીને જાય છે..

મકાણી અભિષેક

read more
હૈયું મારુ બરફનો ટુકડો,
સ્મિત રેલાવો તો પીગળે ખરો!

આંખો મીંચાઈ છે જોઇ કટકો,
ફૂંક મારો તો દેખાડે પણ ખરો!

વાતો કરતાં ગળે ના આવે ઘૂંટડો,
બંદ થઈ જાવ તો ઓડકાર આવે ખરો!

તમને જોઈને તો ભીંજાયો હુંય થોડો,
સાવ આમ જ દરિયો વરસાદમાં ભીંજાય ખરો!

Pawan

યાદ તારી આવે છે

read more
 યાદ તારી આવે છે

 " સ્મૃતિ કેરા તટકિનારે,મોજા ઉછળતાં આવે છે 
તારા સ્પર્શ ની માફક લહેરો,

પગ મારા પખાળે છે... 
ફેરવતો સાગર પર નજરો,દૂર ક્યાંય તું 

આવે છે મધદરિયે ઘુઘવાટા વમળો,
ગીત તારા ગાવે છે... ઉંડો દરિયો જાણે ગહેરાઈ,

સંબંધ ની દર્શાવે છે મસ્ત મોજીલા સાગરની,ખારાશ
 ક્યાં કોઈ જાણે છે... આથમતો આ સૂરજ જોઈ,

હૈયું છલકાયે છે ઝાકળથી ભીંજાતા પાંપણ,
મુખ તોયે મલકાયે છે... યાદો ને કિનારે

 બેસી, " સમીર " ડુબકી લગાવે છે
 ક્ષણિક શ્વાસ રુંઝાતા જોને, 

' યાદ તારી આવે છે...'. યાદ તારી આવે છે

mr... bharvad ..

mr..bharvad

read more
તમે દોસ્ત બનીને એવા આવ્યા  જીંદગી માં  
કે અમે આ જમાનો જ ભૂલી ગયા ;
તમને યાદ આવે કે ના આવે અમારી ,
પરતું અમે તો તમને ભુલવાનૂ જ ભૂલી ગયા mr..bharvad

Vaidik modi

read more
સમય તો બધાનો આવે છે 

જ્યારે સમય આવે છે ત્યારે તેમને સમયની

કદર હોતી નથી અને સમય પસાર થઈ જાય છે.

અનામિકા

મારા પ્રિય મિત્ર હે મિત્ર, આપણા બાળપણ નું એ ચિત્ર આજે પણ મારી નજર સમક્ષ આવે ત્યારે એ મીઠી વાતો,એ મીઠા બોલ, મીઠા ઝગડા, એ મીઠી રમતો યાદ કરી મારી આંખો ભરાય આવે ત્યારે એ દોસ્ત મન માં વિચાર પણ આવે કે તારી પાસે દોડી આવું પણ પછી ખ્યાલ આવે કે તું તો હવે આગળ નીકળી ગયો તને કેમ હું યાદ આવું. તું જ હતો જે મને ઘરે થી છુપાઈ ને રમવા માટે લઈ જતો અને ઘરે પાછા વળતા પાછો પણ મારી સાથે ઘરે આવતો અને સૌને કહેતો કે હું સીડી એ થી પડી ગયો તો મને બચાવવા એ આવ્યો અને એ સૌ પણ તારી મારી મિત્રતા જોઈ હસી ને કહેતા , આમ જ તમારી મિત્રતા ખિલખિલાટહસતી રહે પણ કોને ખબર કોની નજર લાગી  કે એ દિવસો પાછા મળી જ નથી રહ્યા..... હે.. મિત્ર....😓😞.

nirali m nayaka

nil

read more
સમય પણ એવો આવે સાહેબ કે  ત્યારે આપણા પર જ હસુ આવે nil

denger sayar

મારું જીવન #વિચાર

read more
મારા જીવન માં દુઃખ જાણે 
 દરિયાના મોજા જેમ આવે છે 

મારી આંખ જાણે દરિયાનો કિનારો 
ભાગ્યે કોક દિવસ સુકાય છે 

મારી જીવનમાં તુફાન ઘણા આવે  છે 
નસીબ પણ મારું કાઢે લાવી ડુબાડે છે મારું જીવન

ડૉ. વૈશાલી કાતરીયા

#દરિયાકાંઠો #શાયરી

read more
દરિયાકાંઠો 
આજનો દરિયો બેતાબ છે મળવા,
કાંઠાઓ ઈચ્છે  ભીનાશ ને મળવા,
મોજા પણ આવે છે ઘડીક બે ઘડી,
સાંજની ઠંડી ચાંદની આવે છે મળવા.

© કાતરીયા વૈશાલી "વૈરીયા" #દરિયાકાંઠો
loader
Home
Explore
Events
Notification
Profile