Nojoto: Largest Storytelling Platform

Best ખુશી Shayari, Status, Quotes, Stories

Find the Best ખુશી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 42 Followers
  • 100 Stories

KALPESH SANGHVI

#ખુશી

read more


આમ તો ખુશીઓ ઉધાર 
આપ​વાનો કારોબાર કરુ છું,,
પણ કોઇ સમયસર પાછી નથી આપતુ એટલે નુકસાની માં  ચાલુ છું..!!

-કલ્પેશ સંધવી  #ખુશી

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #ખુશી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati નોંધ: હવેથી આપના સુંદર રચનાઓ અહીં ફીચર નહીં કરવામાં આવે. એના માટે અમે અલગથી એક પેજ બનાવ્યું છે Best YQ Gujarati Quotes જેને ફોલો કરવા વિનંતી. #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
હર્ષનો સાચો સાદ,
નિરાશામાં અપવાદ;

જે સરળ બનાવે સંવાદ,
જે પાછળ છોડે વિવાદ;

જીંદગીનો ખરો દ્રષ્ટિકોણ,
અન્ય બધું લાગે ગૌણ;

વેદનાઓની આહુતિ,
સુખની છે અનુભૂતિ. આજના ચેલેન્જ માટે #ખુશી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai  વાપરો.
#challenge #yqgujarati 

નોંધ: હવેથી આપના સુંદર રચનાઓ અહીં ફીચર નહીં કરવામાં આવે. એના માટે અમે અલગથી એક પેજ બનાવ્યું છે Best YQ Gujarati Quotes જેને ફોલો કરવા વિનંતી.   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Ashish Prajapati

#ખુશી #ચેલેન્જ #Khushi #gujarati #yqmotabhai #yqbaba yqમોટાભાઈ #fuzzyquoet

read more
તને એવું લાગતું હોય કે,
મને છોડીને જવા મા જ તારી ખુશી છે, 
તો તું જઇ શકે છે.
પણ મારી સાથે રહીશ, 
તો હું તને એનાથી પણ વધારે ખુશ રાખીશ. #ખુશી #ચેલેન્જ #khushi #gujarati #yqmotabhai #yqbaba #yqમોટાભાઈ #fuzzyquoet

srushti pandya

#yqmotabhai#gujarati#ખુશી#yqbaba

read more
દોસ્ત હોય ભલેને ઉધારીની ખુશી
તારી સાથે વ્હાલી લાગે છે
બેપરવાહ આ દુનિયાની વચ્ચે
બસ એ જ મને મારી લાગે છે... #yqmotabhai#gujarati#ખુશી#yqbaba

Aafia khan

#ગુજરાતી #yqmotabhai #Challenge #yqgujarati Best YQ Gujarati Quotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #ગુજરાતી #ખુશી

read more
             એથી વિશેષ શું હોય શકે?
ચહેરો જોયા વીના પણ વહાલ છલકાવતી "મા"
પોતાની સંતાનને પહેલી વાર જ્યારે જોઈ શકે.
  #ગુજરાતી  #yqmotabhai 
#challenge #yqgujarati 
 Best YQ Gujarati Quotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #ગુજરાતી  #ખુશી

vibrant.writer

તેના શબ્દોના #અર્થ તેની વાતોની #ખુશી તે સાથે જાગે રાતો નાનકડી મુલાકાતો ખુશીઓ ફેલાવતી રંગ જમાવતી #ગુજરાતી #yqmotabhai #yqgujarati #vibrant_writer #આદત #ઈબાદત

read more
તે..

તેના શબ્દોના અર્થ
તેની વાતોની ખુશી

તે સાથે જાગે રાતો,
નાનકડી મુલાકાતો.

ખુશીઓ ફેલાવતી,
રંગ જમાવતી.

કઈક સમજાવતી,
જરાય ના ડરાવતી.

ખુશીઓ આદત,
જીવન ઈબાદત.

એ કમાલ છે,
બસ બેમિસાલ છે. તેના શબ્દોના #અર્થ
તેની વાતોની #ખુશી

તે સાથે જાગે રાતો
નાનકડી મુલાકાતો

ખુશીઓ ફેલાવતી
રંગ જમાવતી

RjSunitkumar

#ખુશી માટે #Quotes

read more
Hapiness Is જે પણ મને મળ્યું ને એમાં મેં મોજ જ કરી છે
જે મારુ હતું જ નઈ અને છૂટી ગયું એનો 
અણગમો વ્યક્ત કરવાનો સવાલ જ નથી 
ઉભો થતો કેમ કે મારી પાસે જે આ ક્ષણ માં જે 
બેસ્ટ મળી રહ્યું છે ને એને માણવામાં જ વ્યસ્ત 
છું....

©RjSunitkumar #ખુશી માટે

RjSunitkumar

#ખુશી ઓ માટે દિલ થી #Motivational

read more
Hapiness Is ખુશીને માણવાનો કોઈ સમય જ નથી હોતો વાલા
ઈ તો દિલ થી અનુભવાય....
પળેપળ બસ પોતાની મસ્તી માં મગ્ન રહેવું
દરેક પળ નો ક્ષણે ક્ષણે આનંદ માણવો 
ઇજ તો છે ખરી ખુશી દિલ થી

©RjSunitkumar #ખુશી ઓ માટે દિલ થી

Damyanti Ashani✍️

#જીવન #ખુશી #કેડી #FriendshipDay

read more
લગોલગથી પસાર થઈ જતી ખુશીની કેડીઓ જો ન દેખાય,
તો માનવું કે જીવનને માણવાનાં ચશ્માં જ ધૂંધળાં ચડાવેલાં છે.

©Damyanti Ashani✍️ #જીવન #ખુશી #કેડી

#FriendshipDay

JAGRUTI TANNA

#ચકલીદિવસ #ખુશી #હકારાત્મકતા

read more
#ચકલી #ખુશી  #હકારાત્મકતા 

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું;
મારે ફળિયે ચકલી બેસે, એ મારું રજવાડું. - રમેશ પારેખ 

ચીં..ચીં..ના મધુર સ્વર રેલાવતી ચકલી એ એવું પક્ષી છે જે હંમેશા માનવજાતની સાથે અનોખી રીતે સંકળાયેલું રહ્યું છે. નાનપણમાં કોઈ બાળક હજુ બોલતા ના શીખ્યું હોય તો એમ કહેવાતું હોય છે કે આના મોઢામાં ચકલી બોલાવો. ને ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો એ કદાચ સૌથી વધુ પ્રખ્યાત વાર્તા રહેલી. આ નાની નાની ચીં...ચીં કરતી હંમેશા પોતાની જ મસ્તીમાં રહેતી ચકલીઓ આપણને શીખવે છે કે તમારા કદ કરતા તમારા કામનું કદ મોટું હોય છે. એમના ચીં...ચીં ના સ્વરમાં એક અલગ જ પ્રકારની હકારાત્મકતા હોય છે, જે આપણા સુધી પણ પહોંચતી હોય છે. આજે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ ખુશી દિવસ બંને સાથે છે, ત્યારે આ ચકલીઓ જાણે સંદેશો આપતી હોય કે હંમેશા ખુશ રહેવું અને ખુશી વહેંચતા રહેવું. 

છેલ્લે આજે વિશ્વ ચકલી દિવસે શ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ આવે છે કે, "વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ"

તો માત્ર આપણો જ નહીં પરંતુ જેમના દ્વારા આપણી જિંદગી ખરા અર્થમાં જીવંત છે એમનો પણ ખ્યાલ કરીએ, ખુશ રહીએ અને ખુશી વહેંચતા રહીએ.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #ચકલીદિવસ
loader
Home
Explore
Events
Notification
Profile