Nojoto: Largest Storytelling Platform

Best દુનિયાદારી Shayari, Status, Quotes, Stories

Find the Best દુનિયાદારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દુનિયાદારી ગુજરાતી મુવી, દુનિયાદારી, દુનિયાદારીની,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

મસ્તાન

#yqgujarati #yqmotabhai #gujarati #મસ્તાન #સમાજ #દુનિયાદારી

read more
ભેદ ખુલી ના જાય એ ડર થી "પ્રતિનિધિ" નું પદ સમાજ માં રચાયું હશે.... #yqgujarati #yqmotabhai #gujarati #મસ્તાન #સમાજ #દુનિયાદારી

Darsh

#પ્રેમ #અદલાબદલી #દુનિયાદારી #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqgujratiquotes

read more
ક્યારેક થાય મારી- તારી એવી અદલા-બદલી
હું બસ કરૂં પ્રેમ તને, તું નિભાવ બધી દુનિયાદારી #પ્રેમ  #અદલાબદલી #દુનિયાદારી #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqgujratiquotes

mummy_s_prince

નમસ્કાર મિત્રો, યાદ નથી આવતી હવે એની સાથે કરેલી એ બેમતલબી વાતો, રહી ગઈ છે સુની બસ હવે એની સાથે વિતાવેલી એ કાળી રાતો. યાદ કરીને રડી લઉં છું ક્યારેય ચૂપચાપ સજા પણ કરી દઉં છું ખુદને, કર્યા હતા પ્રેમના એ વાયદા જેને કર્યા હતા તમે એક એવા સમયે.. નિરાંતથી રહો તમે એ દુઆ રહેશે અમારી આ મતલબી ભગવાન પાસે, યાદ આવશે તો પણ આપી દઈશું સજા આ નકામા દિલને જે હતું ક્યારેક આપની પાસે... #heartbroken #fucklove #દુનિયાદારી #યાદો #પ્રેમ_ની_એક_વાત #કુરબાન #ગુજારાતી #પ્રેમ_અને_લાગણી

read more
સવારમાં હવે પહેલા જેવી મીઠાશ રહી નથી,
ના જાણે કેમ એને હવે મારી કોઈ પરવાહ રહી નથી.
યાદ કર્યા વગર એને જો જીવી શકાતું હોત તો સારું હોત,
કાશ એની વાતોમાં આજે આ દિલને મેં મજબૂરના કર્યું હોત.
હતી એ મારા દિલની રાણી અને રહેશે એ જ આજીવન ભર,
બસ હવે આ જીવનમાં નહીં આવે કોઈ આજ પછી એક પળભર... નમસ્કાર મિત્રો,

યાદ નથી આવતી હવે એની સાથે કરેલી એ બેમતલબી વાતો,
રહી ગઈ છે સુની બસ હવે એની સાથે વિતાવેલી એ કાળી રાતો.
યાદ કરીને રડી લઉં છું ક્યારેય ચૂપચાપ સજા પણ કરી દઉં છું ખુદને,
કર્યા હતા પ્રેમના એ વાયદા જેને કર્યા હતા તમે એક એવા સમયે..
નિરાંતથી રહો તમે એ દુઆ રહેશે અમારી આ મતલબી ભગવાન પાસે,
યાદ આવશે તો પણ આપી દઈશું સજા આ નકામા દિલને જે હતું ક્યારેક આપની પાસે...

सहज

#gujarati #કવિતા #શાયરી #એકલો #Sahaj #દુનિયા #દુનિયાદારી #વિચારો #grey #જીવન

read more
કહ્યો કોઈએ રામબાણ મને, તો ખોટું લાગી ગયું
"કેટલો સહજતાથી દૂર કરે સંતાપ તુ!", તો ખોટું લાગી ગયું

આદત હતી જે આંખોમાં સ્મિત જોવાની બધાને...
મે પાછળ દફન દરિયો બતાવ્યો,તો ખોટું લાગી ગયું!











.

©सहज #gujarati #કવિતા #શાયરી #Nojoto #એકલો #sahaj
#દુનિયા #દુનિયાદારી #વિચારો 
#grey

1M.R_writer

#દુનિયાદારીnojoto #વિચાર

read more
દુનિયા ની નઝર માં પથ્થર બનતા શીખી જાવ સાહેબ,
મીણ બની ને ફરસો તો લોકો બાળતા જ રહેશે. #દુનિયાદારી#nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile