Find the Best પ્રખ્યાત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Jayestika Patel
તેરા મેરા ઇશ્ક ક્યાં રંગ લાયા હૈ.. તું ઓર મેં એક દુસરે કે સંગ આયા હૈ #પ્રખ્યાત
#પ્રખ્યાત
read moreSujal Kanudo
👉#અમે થોડા #પ્રખ્યાત શું થયા #સાહેબ ત્યા તો 💪😈આખી #દુનિયા અમારા #નામ થી #બળવા લાગી.😈 👑Brand 👑 🔥🔥😈😈JAY DRVARKADISH 😈😈🔥🔥
AbhiPriya
પ્રખ્યાત પ્રખ્યાત થવું અઘરું નથી.સારા કર્મ કરીને ખ્યાતિ મેળવવી અઘરી છે. #deep
Bindu Harshad Dalwadi
પ્રખ્યાત વાહ વાહ કરે એવી ખ્યાતિ ના ખપે મને લખાય લખાણ એવું જે હ્દય થી નીકળે મળશે ઘણાં દુનિયામાં એવા જન ઈર્ષા ની આગ માં તપે એવા જન લાઠી મારીને એ બે ધડક કરશે જન વાહ વાહ ને આહ આહ થી પ્રખ્યાત એવી ખ્યાતિ ના ખપે લખાય લખાણ એવું જ્યારે સ્પર્શે એ હ્દય ને એજ મારી ખ્યાતિ છે ....!!! #પ્રખ્યાત #nojoto #bindu
Vibrant Writer
પ્રખ્યાત પ્રખ્યાત થવાના અભરખા લઈને કોઈ કામ યોગ્ય થાય નહીં, પણ કોઈ કામ યોગ્ય રીતે કરો તો આપોઆપ પ્રખ્યાત થવાય. © Vibrant_writer #પ્રખ્યાત થવાના અભરખા લઈને કોઈ કામ યોગ્ય થાય નહીં, પણ કોઈ કામ યોગ્ય રીતે કરો તો આપોઆપ પ્રખ્યાત થવાય. © Vibrant_writer #vibrant_writer #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#પ્રખ્યાત થવાના અભરખા લઈને કોઈ કામ યોગ્ય થાય નહીં, પણ કોઈ કામ યોગ્ય રીતે કરો તો આપોઆપ પ્રખ્યાત થવાય. © Vibrant_writer #vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Artist #motivationalquotes #writercommunity #usefulquotes
read moreBhavisha Thakar Raval
પ્રખ્યાત મેળવી જ્ઞાન અમે રહ્યા અજ્ઞાત, અમારા જ્ઞાન ની સાક્ષી આ રાત. ચાહો છો જેને એ મારી છે જાત, ભલે ને એ હોય બીજા નામ થી પ્રખ્યાત
Nojoto ગુજરાતી
આજનો શબ્દ છે - પ્રખ્યાત. #પ્રખ્યાત #WOD આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .
આજનો શબ્દ છે - પ્રખ્યાત. #પ્રખ્યાત #wod આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited