Nojoto: Largest Storytelling Platform

Best દીકરી Shayari, Status, Quotes, Stories

Find the Best દીકરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર lyrics, દીકરી અને પિતા, દીકરી માટે સુવિચાર, દીકરી એટલે, દીકરી ગઝલ,

  • 37 Followers
  • 44 Stories
    PopularLatestVideo

purvi Shah

તારા બોલ્યા વગર સમજાઈ તારી વાતો....
હવે સમજાઈ વિતાવેલ તારી સાથે રાતો....
તારા આગમન થી ચમકી મારી કિસ્મત....
પીડામાં પણ આવી ગઈ હોઠોં પર સ્મિત.....
હ્રદય થી જોવાતી હતી વાટ શુભઘડી ની...
તે ઘડી સમજ આપી ગઈ જવાબદારી ની...


 #purvishah #gujratiquote #motabhai #bestyqgujaratiquotes #gujarati #dikari #દીકરી

purvi Shah

#દીકરી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #purvishah

read more
બે ઉંબરા ને ઉજાગર કરતી તે દીકરી...
લાગણી નો દરિયો રેલાવતી તે દીકરી...
નયન ની વાચા સમજી જતી તે દીકરી...
મનનો ખાલીપો દૂર કરી આપે તે દીકરી...
સશક્ત પીઠબળ બની ઊભી તે દીકરી....
અમાસ ને બદલી દે દિવાળીમાં તે દીકરી...
જે પરિસ્થિતિ ને તરફેણમાં ફેરવે તે દીકરી..
નસીબદાર નાં કુખે જે જન્મ લે તે દીકરી..

 #દીકરી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#purvishah

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #દીકરી #girl #lady #Mother #wife #sister life

read more
#જીવનડાયરી
(દીકરી)
પપ્પાની વ્હાલી, માં ની લાડકી,
ભાઈની પ્યારી, બહેનની દુલારી,
પતિનું સૌભાગ્ય, દીકરાની જીવાદોરી,
દીકરીનું હૃદય, પરિવારનું તેજ,
તહેવારમાં પૂજાતી,
વહેવારમાં લક્ષ્મી રૂપે સચવાતી,
શબ્દોમાં સરસ્વતી રૂપે વહેતી,
અનેક રૂપે દીકરી સદાકાળ અવતરી. #જીવનડાયરી #દીકરી #girl #lady #mother #wife #sister #life

AADHIYA SAMIR(SANGATH)

#દીકરી #Quotes

read more
દીકરી *દીકરીના અસ્તિત્વમાં જ ઓક્સિજન હોય છે,*

નહી તો દિકરીની વિદાય વખતે બાપનો શ્વાસ કેમ રુંધાય ?

©AADHIYA SAMIR(SANGATH) #દીકરી

shivsadhana

#પિયર #દીકરી Love #daughter #Truth #SAD #શિવસાધના #safar #જીવન

read more
કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..!
 "કેમ, ત્યાં શું છે?"
"પિયર!"
આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી.

©shivsadhana #પિયર
#દીકરી
#Love 
#daughter 
#Truth 
#SAD 
#શિવસાધના

RB Aazad

#દીકરી

read more
દીકરી દુનિયા નો નિયમ છે
સૌથી વ્હાલી વસ્તુ તો છોડવી જ પડે
એટલે તો એક પિતા ને દીકરી થી અલગ થવું જ પડે છે #દીકરી

imran pathan

મારી દીકરી.. #દીકરી #કવિતા

read more
દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી,
કોયલ જેમ કલરવ કરતી મારીદીકરી..!

રંગબેરંગી ખયાલો ને પાંખો આપતી દીકરી,
પતંગિયાની જેમ આકાશમાં વિહરતી મારી દીકરી..!

જાતભાતની ઢીંગલી ને રમાડતી મારી દીકરી,
તુટાફુટા ગીત સ્નેહ ના ગાતી મારી દીકરી..!

તોફાન મસ્તી ને ઝીદે ચળતી દીકરી,
આખાય ઘરને નાચ નચાવતી મારી દીકરી..!

આભાર તારો રબ મારે ઘેર મોકલી આ દીકરી,
મારે મન તો નેઅમત અને રહેમત છે મારી દીકરી..!

ઇમરાન પઠાણ *અમન* મારી દીકરી..

#દીકરી

writer Devang Limbani

#દીકરી

read more
દીકરી 

દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં



આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે,
દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે .

જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી –
દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે.

હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો,
એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે.

પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે ,
એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે.

રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ?
દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે.
join instagram
devang_limbani_offical
- devang Limbani #દીકરી

'મધુ'

#દીકરી #કવિતા

read more
વ્હાલી દીકરી (પપ્પાની વ્યથા)  
છે તું મારાથી   દૂર પણ મારાં હર્દયમાં  જ સમાયેલી છે.
 તું મારા સ્મિત નું કારણ છે,
 તું મારા દુઃખોને નિરાકરણ છે.

 છે તું મારાથી   દૂર પણ મારાં હર્દયમાં જ સમાયેલી છે.
 તારી મીઠી મીઠી બોલી ને, ઝાંઝરી નો રણકાર,
ગુંજે છે આજે પણ, મને એનો ભણકાર.

 છે તું મારાથી   દૂર પણ મારાં હર્દયમાં  જ સમાયેલી છે.
તારા વગર સૂનું છે, ઘરનું આંગણું,
જોવે છે રાહ તારી, ઘરનું  બારણું.

 છે તું મારાથી   દૂર પણ મારાં હર્દયમાં  જ સમાયેલી છે.
તું મારા આંખનો સિતારો છે,
તું મારા હર્દય નો ધબકારો છે.

 છે તું મારાથી   દૂર પણ મારાં હર્દયમાં   જ સમાયેલી છે.
'મધુ'
ગોસ્વામી દિવ્યા #દીકરી

Rahee Gandhi

#દીકરી #પ્યાર #विचार

read more
દીકરી દીકરી એ દીવો છે 
જેની જ્યોત થી બે ઘર માં પ્રકાશ ફેલાય છે

-rahee gandhi #દીકરી #પ્યાર
loader
Home
Explore
Events
Notification
Profile