Nojoto: Largest Storytelling Platform

Best જવાબદારી Shayari, Status, Quotes, Stories

Find the Best જવાબદારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જવાબદારી પણ, જવાબદારી ની શાયરી, જવાબદારી એટલે શું, જવાબદારી સુવિચાર, જવાબદારી સ્વીકારવા,

  • 52 Followers
  • 60 Stories
    PopularLatestVideo

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #જવાબદારી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
જેને માટે ક્યારેક મળે છે થોડી સત્તા,
તેનો સદુપયોગ સાચી મિલકત મત્તા;

ક્યારેક રહેવું પડે અન્ય પર આધીન,
જવાબદારી વધું, પણ સત્તાહીન;
અઘરું લાગે સંયમ જાળવવો,
છતાં સમય પડે ફાળવવો;

ક્યારેક મુશ્કેલીમાં જોવાય જાય, 
પરિણામનું સ્વપ્ન બિહામણું;
નિરાશાની નિંદ્રામાં ડૂબીને,
કર્તવ્ય કર્મ કઈ રીતે માણવું!

બસ જાગૃત રહી જાણવું,
ચિંતા પળભરમાં બળશે;
થોડી એકાગ્રતા કેળવું તો...
ઉપાય અવશ્ય મળશે.

બસ રાખું થોડી તકેદારી,
પાર પડશે જવાબદારી. આજના ચેલેન્જ માટે #જવાબદારી  વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

#જવાબદારી #yqmotabhai #yqgujarati

read more
ઈચ્છા રૂપી ફુગ્ગામાં હિંમત અને સ્વતંત્રતાની
હવા ભરી જ હતી ને, 
જવાબદારીની ટાંકણી વાગી ગઈ.. #જવાબદારી #yqmotabhai #yqgujarati

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #જવાબદારી #ઉત્તરદાયિત્વ #મસ્તાન

read more
કેટલીક બાબતો અંગે આપણે જવાબદાર નથી હોતા છતાં આપણુ ઉત્તરદાયિત્વ એમાં જોડાઈ જાય છે..... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #જવાબદારી #ઉત્તરદાયિત્વ
#મસ્તાન

vibrant.writer

હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય, #જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો. હું ભૂલ કરું તો જ મને દુઃખ ના અનુભવ મળે, મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #yqmotabhai #gujaratikavitao

read more
હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય,
જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો.

હું ભૂલ કરું તો જ મને દુઃખનાં અનુભવ મળે,
મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય,
#જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો.
હું ભૂલ કરું તો જ મને દુઃખ ના અનુભવ મળે,
મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી.
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#yqmotabhai
#gujaratikavitao

mummy_s_prince

To My Love Devanshi, દેવાંશી હું તને હકીકતમાં એટલો પ્રેમ કરું છું કે બસ મને રોજ સવારે અને સાંજે બસ એક તારો જ વિચાર આવે છે અને હું બસ ભગવાનને પણ અે જ પ્રાર્થના કરું છું કે તારા બધા જ સપનાઓ પૂર્ણ થાય અને એ બધા પૂર્ણ કરવામાં હું તારી સાથે જ હોઉં.. હું એમ નથી કહેતો કે તું મને પ્રેમ કેમ કરતી બસ હું ખુશ દેખવા માંગું છું ભલે ને પછી તું મારી સાથે હોય કે અન્ય કોઈ હોય... જ્યારથી હું તને જાણતો થયો છું ત્યારથી હું તને પ્રેમ નથી કરતો હું તો તને એના પહેલાથી જ પ્રેમ કરતો હતો પણ હું તને ક્યારેય આ વાત કહેવા જ #Challenge #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #devanshi #જવાબદારી

read more
દુનિયાના લોકોની પણ અજબ માન્યતાઓ છે,
કે છોકરો જ્યારે કોઈ પણ છોકરીને પ્રેમ કરે છે.
તો બધા એક જ વિચાર ધરાવતા મૂર્ખતા કરી બેસે છે,
હવે એમને કોણ સમજાવે કે તે પોતાના પ્રેમની જવાબદારી સમજે છે.  To My Love Devanshi, 

દેવાંશી હું તને હકીકતમાં એટલો પ્રેમ કરું છું કે બસ મને રોજ સવારે અને સાંજે બસ એક તારો જ વિચાર આવે છે અને હું બસ ભગવાનને પણ અે જ પ્રાર્થના કરું છું કે તારા બધા જ સપનાઓ પૂર્ણ થાય અને એ બધા પૂર્ણ કરવામાં હું તારી સાથે જ હોઉં.. હું એમ નથી કહેતો કે તું મને પ્રેમ કેમ કરતી બસ હું ખુશ દેખવા માંગું છું ભલે ને પછી તું મારી સાથે હોય કે અન્ય કોઈ હોય... જ્યારથી હું તને જાણતો થયો છું ત્યારથી હું તને પ્રેમ નથી કરતો હું તો તને એના પહેલાથી જ પ્રેમ કરતો હતો પણ હું તને ક્યારેય આ વાત કહેવા જ

દિલની દલીલો

#pyaarimaa #બાળકો #માતાપિતા #જવાબદારી #parenthood #gujarati #Quotes #MyThoughts #thought_of_the_day #dailyquotes #વિચારો

read more
mute video

Pn2 KumAr

#જવાબદારી #શાયરી

read more
જવાબદારી जीवन के इस सफर में हम उसी दिन बड़े हो जाते हैं .. जिस दिन अपने आँसू स्वयं पोछकर..खड़े हो जाते हैं !! 
P!n2 KumAr!!
💔के अल्फ़ाज़💔

©Shivajitasingh #જવાબદારી

mahavir Gohil

#જવાબદારી

read more
જવાબદારી લોકોની અેટલી પણ કદરનો કરો મિત્રો, 
કે તે પછી તમનેજ મતલબી સમજવા લાગે । #જવાબદારી

SOMDEVFINANCE

#જવાબદારી

read more
જવાબદારી જવાબદારી જે માથે આવે એ સમજી શકે .
અમુક લોકો બોજ કહે તો અમુક નસીબ
પણ 
જેના માંથે આવે એ સમજી શકે .
પરિવાર ને કોઈ સમજી શકે એ 
જવાબદારી #જવાબદારી

Damyanti Ashani✍️

#માર્ગદર્શક #જવાબદારી #ચપટીક #વિચાર

read more
આપણાંથી ઉંમરમાં નાની વ્યક્તિ આપણી માર્ગદર્શક બનીને આપણાં હિતની વાત કરતી હોય. 
ત્યારે, એની હરેક વાતને અવગણવાને બદલે ચપટીક ટાપસી પૂરી! વાતાવરણને સુગમ બનાવવાની જવાબદારી આપણી પણ હોય. #માર્ગદર્શક #જવાબદારી #ચપટીક
loader
Home
Explore
Events
Notification
Profile