Find the Best અસત્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સતà«àª¯ translate in english, અસતà«àª¯à«‹ માહે થી lyrics, અસતà«àª¯ પર સતà«àª¯àª¨à«‹ વિજય, અસતà«àª¯ પર, અસતà«àª¯ વચà«àªšà«‡,
Quotes of Adi
સત્ય છુપાયું, શોધવા મથે એક. અસત્ય દેખાયું, પામવા મથે અનેક. #સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી
Quotes of Adi
ખરા કે ખોટા ની કોઈ વ્યાખ્યા નથી હોતી, જે સમજે છે આ વાત એને કોઈ સમસ્યા નથી હોતી. #સત્ય #અસત્ય #સુખ #દુઃખ #જીવન #સમજ #સંતોષ #શાંતિ
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી અસત્યથી પોતે છલકાતો હોય અને બીજા ને જૂઠા, દંભી, અને બહુરૂપિયા કહેવામાં જરા પણ અટકતો નથી. #અસત્ય #સત્ય #જૂઠ #દંભી #life #wrong #fakefriends
વિસામો (હિમાંશુ વઘારીયા)
જીવન ડાયરી સ્વાર્થ પણ સારો નથી, જ્યાં ખપી જાય આપણાં, ખોટા નો દરિયો કરી, સત્ય ને દફનાવી જાય આપણાં, ફેશન પણ પ્રચલિત છે, આજ ની જનરેશનમાં, દીકરો બાપ ને નચાવે, જ્યાં ખપી જાય આપણાં #life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું #અસત્ય
vibrant.writer
અસત્ય, આકર્ષણ પછી સત્યદર્શન, તે પહેલાં ન કરવું એકેય મિલન. #અસત્ય, #આકર્ષણ પછી #સત્યદર્શન, તે પહેલાં ન કરવું એકેય #મિલન. #vibrant_writer #yqmotabhai #ગુજરાતી #વિચાર
JAGRUTI TANNA
કપટથી શણગારેલા તમારા અસત્યને જ્યારે કોઈ સાચું માની લે ને ત્યારે એને સામેવાળાની મૂર્ખામી સમજીને જાજું હરખાવું નહીં, કેમ કે, હકીકતમાં એ સામેવાળાની મૂર્ખામીનું નહીં પણ સામેવાળાના તમારું માન જાળવી રાખવાના પ્રયત્નો અથવા તો તમારા પર કરેલ પોતાની જાતથી પણ વધુ વિશ્વાસનું પરિણામ હોય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #અસત્ય
Vibrant Writer
આપણે ક્યારે નિષ્ફળતાને નિષ્ફળતાની રીતે સ્વીકારતા થઈશું ? આપણે ક્યારેય સત્યને સામી છાતીએ સ્વીકારતા થઈશું ? ક્યાં સુધી અસત્યનો સહારો લઈને નિષ્ફળતાને છુપાવતા રહીશું ? ક્યાં સુધી બચાવપ્રયુક્તિઓનો ઉપયોગ કરીને અસત્યની પડખે ઊભા રહીશું ? આપણી ક્ષમતા પર આપણે ભરોસો રાખીશું, તો જ ફરી પ્રખર અને પ્રબળ થઈ ને પાછા ફરીશું. ©Vibrant_writer આપણે ક્યારે #નિષ્ફળતા ને નિષ્ફળતાની રીતે #સ્વીકારતા થઈશું ? આપણે ક્યારેય #સત્ય ને સામી છાતીએ સ્વીકારતા થઈશું ? ક્યાં સુધી #અસત્ય નો #સહારો લઈને નિષ્ફળતાને છુપાવતા રહીશું ?
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto