Nojoto: Largest Storytelling Platform

Best સંબંધ Shayari, Status, Quotes, Stories

Find the Best સંબંધ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 72 Followers
  • 199 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #સંબંધ

read more

Sanskruti Patel

#સંબંધ #Quotes

read more

raja raja

#છું #સ#સંબંધ #દરેક #ફરી #છુ #છું #વિચારો

read more

Darshana

#ગુજરાતી #સંબંધ #હુંઅનેમારીવાતો #વાત #yqgujarati #yqmotabhai #gujarati #શરીર

read more
રિલેશનશિપ , સેક્સુઅલ ના હોયતો ટકે ખરી!?
મળવું, સ્પશવું, સમય વિતાવવો એક સંબધ માટે બહુ જરૂરી છે ,સમજી શકાય છે પણ સેક્સ?
એના  વગર રિલેશન પોસીબલ છે ખરું? કયારેક નથી સમજાતું પણ એક વસ્તુ છે, શારીરિક આકર્ષણથી , મન થાય સમજી શકાય પણ એ જરૂરી જ હોય એવું નથી, ક્ષણ આવે અને જતી પણ રહે પણ એના ઉપર જ સંબંધ ટકે એ ખોટું...
પ્રેમ છે, કે માણસ ગમે છે એ જ પૂરતું નથી એક સાચા સંબંધ માટે? ખાલી ગમતા વ્યક્તિ ને મન માં રાખીને જીવી જવાય છે ખરું, શરીર ને મન તદ્દન અલગ વસ્તુઓ છે. એ સમજી જવાય તો ખુશીથી કદાચ ગમતું સાથે રાખીને જીવી જવાય...
"એક ચહેરો,
એ ચહેરો જિંદગીની હકીકત છે,
દરેક ક્ષણમાં ઝંખ્યો એને,
એ દરેક ક્ષણમાં જીવ્યો સાથે,
બસ આ શરીરમાં આત્મા બની,
રહીને જીવ્યો સાથે એ...
 #ગુજરાતી #સંબંધ #હુંઅનેમારીવાતો #વાત #yqgujarati #yqmotabhai #gujarati #શરીર

વિસામો (હિમાંશુ વઘારીયા)

પૈસાને લીધે કોઈની સાથે સંબંધ મુકવો નહીં, એક વાર ગયા પછી બીજી વાર સમય આવતો નથી. #પ્રેમ #પછી #સમય #સંબંધ #jivan #lifeline #Time #જીવન

read more

purvi Shah

#yqbaba #yqmotabhai #yqgujarati #yqtales #purvishah #મીરા #સંબંધ

read more
નથી આપવું કોઈ નામ આ સંબંધ ને,
બસ જીવી લેવું તારા મન માં વસી ને.
કોણે કહ્યું કે ઓળખાણ જ બધું છે,
તારા માં લીન રેહવું છે મીરા બની ને. #yqbaba #yqmotabhai #yqgujarati #yqtales #purvishah #મીરા #સંબંધ

purvi Shah

#yqbaba #yqgujarati #yqdidi #સંબંધ #ગુજરાતી #મોટાભાઈ #yqquotes

read more
મળીએ ત્યારે,
આંખ માં હરખ અને
અલગ પડતી  વેળાએ,
આંખમાં થોડી ઝાકળ
બસ આ જ સાચો સંબંધ.... #yqbaba  #yqgujarati #yqdidi  #સંબંધ  #ગુજરાતી  #મોટાભાઈ  #yqquotes

hirpara amit

કોમળ થઈ લાગણી તું સમજી લેજે,
                        સંબંધોમાં જીવવાની તક ઝડપી લેજે.
સરળ થઈ પરિસ્થિતિ તું સમજી લેજે, 
                        સંબંધોમાં જીવવાની તક ઝડપી લેજે. 
એકાંત થઈ વ્યથા ને તું સમજી લેજે, 
                        સંબંધોમાં જીવવાની તક ઝડપી લેજે. 
વિનમ્ર થઈ વિચારને તું સમજી લેજે, 
                        સંબંધોમાં જીવવાની તક ઝડપી લેજે. 
સ્થિર થઈ મનદુઃખ તું સમજી લેજે, 
                        સંબંધોમાં જીવવાની તક ઝડપી લેજે. 
નિસ્વાર્થ થઈ સ્વાર્થ તું સમજી લેજે, 
                        સંબંધોમાં જીવવાની તક ઝડપી લેજે. 


 #relationship #સંબંધ #yqmotabhai #yqgujarati #inspiration #motivation #yqgujarati #gujarati

hirpara amit

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #સંબંધ #ગણિત #કાચા #પુરવાર #YourQuoteAndMine Collaborating with muskan

read more
એ બાદબાકી અને ભાગાકાર ના કર્યાં એમાં જ જીવનનું વળતર મળ્યું. ને સંબંધો ના ગુણાકાર અને સરવાળે કાંઈ ખોટ નો નથી ખાધી આ દિલે.... એમાં તો લાગણી નો નફો જ થયો છે.. બસ જિંદગી નું ગણિત સમજવામાં વાર લાગી એમાં થોડી કિંમતી ક્ષણોની જીવનમાં થી બાદબાકી જરૂર થઈ. પણ કંઈ વાંધો નહીં આપણે ક્યાં જીવનમાં ખરા વેપારી હતાં..  #yqmotabhai #yqgujarati  #ગુજરાતી #સંબંધ #ગણિત #કાચા #પુરવાર #YourQuoteAndMine
Collaborating with  muskan

KRUNAL JADAV

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqgujarati #yqmotabhai #કવિતા #લાગણી #સંબંધ

read more
લાગણીનાં કેટલાંયે નીર ખાલી થયા,
સંબંધોને સિંચવા જાણે માળી થયા,
આનંદને સાચવી દુઃખને ગાળી ગયા,
ફક્ત સ્મિતથી જ સંબંધ સંભાળી ગયા. #ગુજરાતી 
#ગુજરાતી_કવિતા 
#yqgujarati 
#yqmotabhai 
#કવિતા 
#લાગણી 
#સંબંધ
loader
Home
Explore
Events
Notification
Profile