Nojoto: Largest Storytelling Platform

Best કંટાળો Shayari, Status, Quotes, Stories

Find the Best કંટાળો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કંટાળો meaning in english, કંટાળો translate in english, કંટાળો meaning in marathi, કંટાળો meaning, કંટાળો આવતો હતો,

  • 5 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Nik Katara

આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ત્યારે ત્યારે મને તારી યાદ આવે છે,
તુ કહીશ કે શું હું આટલી બોરીંગ છું?
હું કહીશ કે હા,
તું જ્યારે ચુપ રહે છે ત્યારે તું બોરીંગ છે,
તું મને વઢે નહીં ત્યારે તું બોરીંગ છે,
એટલે જ જ્યારે જ્યારે મને કંટાળો આવે,
ત્યારે ત્યારે મને તારા પ્રેમની યાદ આવે.  આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #yourquoteandmine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
જ્યારે જ્યારે મને કંટાળો આવે છે, 
ત્યારે તારી જ યાદોનો વંટોળ મારી સામે આવે છે. 
શબ્દોનો અસિમિત ભંડોળ લાગણી સ્વરૂપે આવે છે. 
મનમાં પ્રેમની એવી મધમધતી પંગત બંધાય છે. 
શ્વાસ ની વિશ્વાસ માં સંગત ફરી એકવાર થાય છે. 
જીવવાની એવી નવી રંગત મન મંદિરે રચાય છે. 
લાગણી એવું અદભુત નવું ગીત મુખ પર રેલાવે છે. 
જીવનને એની યાદોમાં સંગીત એવું સંભળાય છે. 
બસ ત્યારે પ્રેમની સાચી રીત દિલને સમજાય છે. 
ફરી જીદ કરતું મન તારા કેરી પ્રિત રચે છે. 
ત્યાં તો કંટાળો પણ મારાથી દુખી થઈ વિદાય લે છે. 

 આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

#જવાબદારીઓ #બોજ #કંટાળો #હતાશ #નિત્યક્રમ #દુર્દશા #YourQuoteAndMine Collaborating with Sheetal Sadia

read more
નવા સંબંધો નવું વાતાવરણ લાવે છે,
એમાં આનંદનો ક્ષણિક ક્ષય થાય જ છે;
રવિવાર તો અઠવાડિયે એક વાર આવે છે પણ,
રવિ રોજ એક બાજું અસ્ત થઈ, બીજી બાજું ઉદય થાય જ છે. #જવાબદારીઓ  #બોજ  #કંટાળો #હતાશ #નિત્યક્રમ 
#દુર્દશા  #YourQuoteAndMine
Collaborating with Sheetal Sadia

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એનું લખતો જાઉં કારણ,
વારંવાર વાંચવાથી એમાં જ જડતું નિવારણ;

કંટાળો ક્યારેક કાંટાળો લાગે,
પણ તેને હટાવીને જ એકાગ્રતા જાગે;

જોવાને વધું સ્પષ્ટ,
ફરી થઈ જતો વ્યસ્ત. આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Grishma Doshi

😑😑 #કંટાળો #boredom #monotonous #Mundane #Change life #gujaratipoems #grishmapoems

read more
કંટાળો કેવો કાંટાળો,
સતત ચાલતા કામ વચ્ચે આવી જતો
તો ક્યારેક જેની રાહ સતત જોવાતી
એ રજાઓમાં એ કામે લાગી જતો,
ના એના જેવો કોઈ નફ્ફટ
ક્યારેક થાકની સાથે આવી ચડતો
તો ક્યારેક આરામને હેરાન કરતો,
ભગાડો એને કંઈ કેટલુંય કરીને
મહામહેનતે ટાળો,
તોય ફરી આવી ચડતો કહેવા
જ્યારે જ્યારે એકધારું ચાલશે
ત્યારે હું આવીશ કરવા તને અટકચાળો. 😑😑
#કંટાળો #boredom #monotonous #mundane #change #life #gujaratipoems #grishmapoems

Grishma Doshi

#કંટાળો #ગુજરાતી #yqmotabhai #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #gettingbored Collaborating with YourQuote Motabhai

read more
કંટાળો, મને લાગતો બહુ અટકચાળો,

ક્યારેક આવી ચડતો કામની વચ્ચે,
તો ક્યારેક આવી પડતો નિરાંતની પળોની અધવચ્ચે.

એના જેવો નહીં કોઈ અતિથિ,
જે ભૂલથીય ના જોઈ કોઈ વાર ને તિથિ.

એને સોમવાર સૌથી વ્હાલો,
બસ, અેટલે સોમવાર મને લાગતો દવલો.

કોઇપણ કામને બનાવી દે બલા‌ એવી એની કળા ,
જે ક્યારેક જીવનની ઘટમાળમાં યાદ કરાવતી શ્વાસ લેવાની વેળા. #કંટાળો #ગુજરાતી #yqmotabhai
#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine #gettingbored
Collaborating with YourQuote Motabhai

Dharm Desai

આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
When I get tired 
My body punches my brain to get forced rest and still my brain craves for reading because of the exam and between those two my heart says that woah what the hell is going on!!! Why you are making me pound so hard shut the funk up!!! 

And rest is sleep!!!  આજના ચેલેન્જ માટે #કંટાળો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile