Nojoto: Largest Storytelling Platform

New viral tags for youtube Quotes, Status, Photo, Video

Find the Latest Status about viral tags for youtube from top creators only on Nojoto App. Also find trending photos & videos about, viral tags for youtube.

    LatestPopularVideo

Himanshu

Vishal Zaveri

જ્યારે માણસને વાગે છે.. 
ત્યારે જ એ જાગે છે...

નહિ તો સીધી વાતમાં પણ.. 
એ ઊંધા રસ્તે ભાગે છે...!

©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought

Vishal Zaveri

Village Life 
લાગણીમાં ભીનાશ હોય જ છે, 
પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એના બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે..!!

©Vishal Zaveri #villagelife #viral #nojoto #Feel #youtube #yourquotemine #deepthought

Vishal Zaveri

હું જે અનુભવું છે તે....

"પલળવું" અને "ભીંજાવું" 
બન્ને માં ફરક ફક્ત એટલો જ છે કે,

જે "જડ" છે એ પલળે છે 
અને 
જે "લાગણીશીલ" છે એ જ ભીંજાય છે !!

©Vishal Zaveri #fisherman 
#viral #Feel #youtube #YourQuoteAndMine #Heart #Nojoto

Vishal Zaveri

જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય... 
તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો કે જે 
જીત ક૨તા પણ વધુ જરૂરી હતું

©Vishal Zaveri #raindrops
#viral #sad #thought #yourquotemine #youtube #nojoto

Vishal Zaveri

એ સમજતા રહ્યા કે
 હું સમજી નથી રહ્યો, 
અને હું સમજતો રહ્યો કે 
ક્યારેક તો એ સમજશે

©Vishal Zaveri #sadak #sad #youtube #yourquotemine #viral #Life

Vishal Zaveri

"ક્યાંક છવાઈ ગયા તો 
ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા....
છવાઈ ગયા એ દૂરના હતા અને 
ઘવાઈ ગયા એ અંગત હતા..."

©Vishal Zaveri #youtube #viral #yourquotemine #Nojoto #SAD #heart

Vishal Zaveri

જ્ઞાન એટલે 
આપણે શું કરી એ એનું ભાન, 
ને ભાન એટલે 
ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન....

©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact

tazeem_khan_17

subscribe please my youtube channel 🥹 #viral #मीम

read more

Vishal Zaveri

માણસ કેવો છે 
એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો 
તેના પર આધાર છે.

ચાંચ ડૂબે તોજ પીવાય છે 
આ જીવન અનુભવ વગર ક્યાં જીવાય છે

©Vishal Zaveri #experience #Life #viral #nojoto #youtube #yourquotemine #sarcasm
loader
Home
Explore
Events
Notification
Profile