Find the Latest Status about viral tags for youtube from top creators only on Nojoto App. Also find trending photos & videos about, viral tags for youtube.
Himanshu
White Mera YouTube channel hai Channel naam HimshuGamer hai please subscribe ❤️ ©Himanshu #sad_quotes #viral #Youtube #nojato
Vishal Zaveri
"ક્યાંક છવાઈ ગયા તો ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા.... છવાઈ ગયા એ દૂરના હતા અને ઘવાઈ ગયા એ અંગત હતા..." ©Vishal Zaveri #youtube #viral #yourquotemine #Nojoto #SAD #heart
Vishal Zaveri
જ્યારે માણસને વાગે છે.. ત્યારે જ એ જાગે છે... નહિ તો સીધી વાતમાં પણ.. એ ઊંધા રસ્તે ભાગે છે...! ©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought
Vishal Zaveri
એ સમજતા રહ્યા કે હું સમજી નથી રહ્યો, અને હું સમજતો રહ્યો કે ક્યારેક તો એ સમજશે ©Vishal Zaveri #sadak #sad #youtube #yourquotemine #viral #Life
Vishal Zaveri
Village Life લાગણીમાં ભીનાશ હોય જ છે, પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એના બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે..!! ©Vishal Zaveri #villagelife #viral #nojoto #Feel #youtube #yourquotemine #deepthought
Vishal Zaveri
હું જે અનુભવું છે તે.... "પલળવું" અને "ભીંજાવું" બન્ને માં ફરક ફક્ત એટલો જ છે કે, જે "જડ" છે એ પલળે છે અને જે "લાગણીશીલ" છે એ જ ભીંજાય છે !! ©Vishal Zaveri #fisherman #viral #Feel #youtube #YourQuoteAndMine #Heart #Nojoto
Vishal Zaveri
જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય... તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો કે જે જીત ક૨તા પણ વધુ જરૂરી હતું ©Vishal Zaveri #raindrops #viral #sad #thought #yourquotemine #youtube #nojoto
Vishal Zaveri
જ્ઞાન એટલે આપણે શું કરી એ એનું ભાન, ને ભાન એટલે ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન.... ©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact
Vishal Zaveri
માણસ કેવો છે એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો તેના પર આધાર છે. ચાંચ ડૂબે તોજ પીવાય છે આ જીવન અનુભવ વગર ક્યાં જીવાય છે ©Vishal Zaveri #experience #Life #viral #nojoto #youtube #yourquotemine #sarcasm