Nojoto: Largest Storytelling Platform

Best અર્થ Shayari, Status, Quotes, Stories

Find the Best અર્થ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અર્થશાસ્ત્ર ના રચયિતા કોણ હતા, અર્થશાસ્ત્ર ના પિતા, અર્થશાસ્ત્ર ના સિદ્ધાંતો, અર્થશાસ્ત્ર ppt, અર્થશાસ્ત્ર વ્યાખ્યા,

  • 24 Followers
  • 37 Stories
    PopularLatestVideo

Umang Parmar

#અર્થ #ગુજરાતી #yqbaba #Relationship

read more
સંબંધોમાં ક્યારેક શબ્દોના અર્થ સમજવામાં
તેમાં છુપી ભાવનાની અવગણના થતી હોય છે. #અર્થ #ગુજરાતી #yqbaba #relationship

srushti pandya

#yqbaba #yqmotabhai #અર્થ #સમય #આપણીવાતો #surunashabdo #shailykaprayas

read more
હું હું નહીં
તું તું નહીં
પણ
કોઈ નવો જ શબ્દ જન્મી ગયો!
એકરાર ને એકાકારની વચ્ચેનો સમય જીવંત થયો! #yqbaba #yqmotabhai #અર્થ #સમય #આપણીવાતો #surunashabdo #shailykaprayas

Darsh

#શબ્દો #અર્થ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #yqfeelings

read more
શબ્દો મારા અર્થ ગુમાવીને નિઃશબ્દ થઇ ગયા
તારા શબ્દોની ધારથી લોહી લુહાણ થઇ ગયા #શબ્દો #અર્થ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #yqfeelings

vibrant.writer

તેના શબ્દોના #અર્થ તેની વાતોની #ખુશી તે સાથે જાગે રાતો નાનકડી મુલાકાતો ખુશીઓ ફેલાવતી રંગ જમાવતી #ગુજરાતી #yqmotabhai #yqgujarati #vibrant_writer #આદત #ઈબાદત

read more
તે..

તેના શબ્દોના અર્થ
તેની વાતોની ખુશી

તે સાથે જાગે રાતો,
નાનકડી મુલાકાતો.

ખુશીઓ ફેલાવતી,
રંગ જમાવતી.

કઈક સમજાવતી,
જરાય ના ડરાવતી.

ખુશીઓ આદત,
જીવન ઈબાદત.

એ કમાલ છે,
બસ બેમિસાલ છે. તેના શબ્દોના #અર્થ
તેની વાતોની #ખુશી

તે સાથે જાગે રાતો
નાનકડી મુલાકાતો

ખુશીઓ ફેલાવતી
રંગ જમાવતી

Solanki Jigensh

#પરાજય

read more
પરાજય હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે..! #પરાજય

nehal kothadiya

#શબ્દ #શબ્દરમત #શબ્દગૂંચ #શબ્દમેળ#શબ્દવાત #અર્થ #અર્થમેળ #word #wordline #WordGame #કવિતા

read more
પ્રેમ માં લગ્ન અને લગ્ન માં પ્રેમ
. શબ્દ એક અર્થ અનેક !

વાણી માં વર્તન અને વર્તન માં વાણી.
 શબ્દ એક અર્થ અનેક !

સાથ માં સંગાથ અને સંગાથ માં સાથ. 
શબ્દ એક અર્થ અનેક !

ખુશી માં દુઃખ અને દુઃખ માં ખુશી.
 શબ્દ એક અર્થ અનેક !

જીવન માં મૃત્યુ અને મૃત્યુ માં જીવન. 
શબ્દ એક અર્થ અનેક !

જ્યોતિ માં તિમિર અને તિમિર માં જ્યોતિ. 
શબ્દ એક અર્થ અનેક !

જીવ માં શ્વાસ અને શ્વાસ માં જીવ.
 શબ્દ એક અર્થ અનેક ! #શબ્દ #શબ્દરમત #શબ્દગૂંચ #શબ્દમેળ#શબ્દવાત #અર્થ #અર્થમેળ #word #wordline #wordgame

urmin (jiya) chauhan

#અર્થ

read more
પ્રેમ અને ત્યાગ ની વાતો કરનાર ને એક વાર પૂછો તો ખરા ક્યારેય પ્રેમ કર્યો છે  ખરો ??
ત્યાગ તો અમે  પણ કરી નાખી એક વાર કહો તો ખરા કોઈ નો ત્યાગ ફર્યો છે ખરો? 
જીવન માં બસ એકજ વાર મળે છે પ્રેમ... 
પ્રેમ માં દગા  દેનાર ને  પૂછો તો ખરા પ્રેમ નો સાચો અર્થ સમજ્યો છે ખરો? #અર્થ

Vaishali parmar

read more
તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે,
તમારું નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે,
તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે...
@hidden lovestory...

Jignesh Tanna

વિચાર

read more
શોધતા રહ્યા જિંદગીભર જિંદગીનો અર્થ ....એમાં ને એમાં જિંદગી થઈ ગઈ ખર્ચ...
પૂછ્યું જિંદગીને કયાં સુધી તું લઈ જઈશ  આમ વ્યર્થ....? 
કહ્યું જિંદગીએ  "અર્થ શોધવા કરતા અર્થ સર્જવા તું મથ" ....
આપોઆપ મળી જશે તને તારો  પથ.....(જીજ્ઞેશ) વિચાર

MER_DHARMESH_143

સમુદ્ર ગુરૂમાં "ગુ" નો અર્થ અંધકાર અને "રૂ" નો અર્થ પ્રકાશ જ્ઞાન છે ગુરુ એટલે અંધકાર માંથી શિષ્યને પ્રકાશમાં લઈ જાય છે.
loader
Home
Explore
Events
Notification
Profile