Find the Best ચા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutચાઇના મોબાઇલ, ચારà«àªœàª¿àª‚ગ, ચારોળી, ચાઈનીàª, ચા પીધી,
A P
હું એકલો મારી ચા એકલી, એકલી આ કાળી રાત કેટલી જોવડાઈ વાટ ને અને કેટલી ટાળી વાત વિચાર્યું નહોતું ક્યારેય, ના આશા છે તારા આવવાની "મને" લગાડી લત તારી,મારી કિસ્મતે મારી લાત ©A P #ચા #હું_તું #અપૂર્વ
#ચા #હું_તું #અપૂર્વ
read moreમસ્તાન
રાત પણ હવે બોલવા લાગી ! યાદો ના તાપણા ક્યાં સુધી સળગાવીશ, વિચારોના મોજા ને ક્યાં સુધી ઉછાળીશ, હિલોળે ચડેલા દિલને ક્યાં સુધી નચાવીશ, તને સાચવવા મને ક્યાં સુધી પકડી રાખીશ..... મે કહ્યું કે બસ છેલ્લી "ચા" સુધી....... #ગુજરાતી #પ્રેમની_વાતું #યાદ #yqmotabhai #yqgujarati #yqnight #ચા
#ગુજરાતી #પ્રેમની_વાતું #યાદ #yqmotabhai #yqgujarati #yqnight #ચા
read moreGrishma Doshi
ચા, ઘૂંટડે ઘૂંટડે મારી અંદર ઉગતી સવાર, ઘૂંટડે ઘૂંટડે મારી અંદર ઉતરતી સાંજ, ઘૂંટડે ઘૂંટડે મને ચાહતી હું. ☕☕ #ચા #teatime #metime #selflove #beingwithmyself #teapoems #gujaratipoems #grishmapoems
☕☕ #ચા #teatime #metime #selflove #beingwithmyself #teapoems #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
"ચા" ચા, ક્યારેક ચર્ચા માટે તો ક્યારેક વિચારણા માટે, ક્યારેક મુલાકાત માટે તો ક્યારેક મળવા માટે, ક્યારેક જાગવા માટે તો ક્યારેક ઊંઘ ઉડાડવા માટે, ક્યારેક થાક ઉતારવા માટે તો ક્યારેક તાજગી માટે, પણ સથવારો હંમેશા મને મળવા માટે. ચા બહાનું તો ઘણા બધા માટે, પણ કારણ ફક્ત ખાસ માટે ☕☕ #ચા #teatimemetime #teaisreason #reasonsfortea #teaquotes #yqbaba #yqmotabhai #grishmapoetry
ચા બહાનું તો ઘણા બધા માટે, પણ કારણ ફક્ત ખાસ માટે ☕☕ #ચા #teatimemetime #teaisreason #reasonsfortea #teaquotes #yqbaba #yqmotabhai #grishmapoetry
read moreParth kapadiya
એકવાર મારી સાથે ચા પીવા આવીશ દોસ્ત! આટલું પણ હું કહી ના શક્યો #gujaratiquotes #gujju #gujarati #tea #chai #ચા #ચા_ની_ચાહ #ચાપ્રેમી
#gujaratiquotes #gujju #gujarati #Tea #chai #ચા #ચા_ની_ચાહ #ચાપ્રેમી
read morekaushik
"ચા સાથે વાત" - કૌશિક દવે Caption માં વાંચો.. "ચા સાથે વાતો" હું બનાવું ચા તમે પીશો કે નહીં! ચા સાથે કરી વાતો હવે કહેશો કે નહીં,
"ચા સાથે વાતો" હું બનાવું ચા તમે પીશો કે નહીં! ચા સાથે કરી વાતો હવે કહેશો કે નહીં,
read moreA P
ખબર છે તું ચા નથી પીતી તું તારી એ જ સહેલી કૉફી મંગાવી લે ને, ખબર છે કામ બહુ જ છે પણ, સાંજે પાંચ મિનીટ તો મારી સાથે વિતાવી લે ને.. ©A P #ચા
#ચા
read moreAADHIYA SAMIR(SANGATH)
બંને ની ચા કોફી અને વાતો આજની પૂરી થાય છે હું બિલ ચૂકવવા માટે મારી લાકડી ના સહારે ઊભો થવા જાવ છું અને અચાનક જેમ તરસ્યા ને પાણી મળે એમ કીધું હવે છું ને સંગાથ તારી માટે હવે લાકડી શુકામ એમ કહીને મારી લાકડી છોડાવી અને હાથ એના ખભે રખાવ્યો ફરી વાર કંઇક યાદ આવતું હોય એમ આંખો નબળી પડી જાય છે સવાર માં આંખ માંથી પાણી નું ટીપુ હા હવે તો પાણી જ ક્યશ અને સુર્ય નું કિરણ મારા મુખ પર પડે છે અને એ મને તાકી તાકીને. જોતી રહે છે ખરેખર અદભૂત છે તું તારા માંથી મને પોઝિટિવ એનર્જી આવે છે સંગાથ .હું જતો હોવ છું એણે કહ્યું કે કાલે આજ સમય પર અહિયાજ મલીશુને???ખબર ના પડી મને કે શરૂવાત મે કરી કે એણે??? પણ જે થતું હતું ને એકૈક તો ઉપરવાળા નો સારો એવો ઇશારો જણાતો હતો.. #ચા #coffe #અને #તું
#ચા #coffe #અને #તું
read moreAADHIYA SAMIR(SANGATH)
હોસ્પિટલ??? હા હોસ્પિટલ.. છેલ્લા ૪ મહિના થી હું દાખલ હતો લીવર ની સર્જરી થયેલી માટે..અચાનકજ મન્દ અવાજ માં કીધું સોરી સંગાથ બીજાનો ગુસ્સો તારા પર ઉતરી ગયો , મે કહ્યુ કઈ વાંધો નહિ હાથ મિલાવી કહ્યું હું સંગિની.. હાલજ અહીંયા આવી છું નોકરી માટે.અને તમે શું કરો છો? મારું પછી કહીશ પેહલા તમે કોફી પીવો ..અને થોડા શાંત થાવ એને કહ્યું મને હું ચા લયશ.. કોફી નહી.. પછી તો શું હતું ..શરૂવાત થાય છે અમારી 😘ચા કોફી અને તું....😘 #ચા #કોફી #અને #તું
#ચા #કોફી #અને #તું
read moreAADHIYA SAMIR(SANGATH)
tea quotes એ બોલતી હતી ગુસ્સા માં હતી અને હું ફકત ને ફકત એના ગુલાબ ની પાંદડી જેવા હોઠ ને જોતો હતો અને મનોમન સ્માઈલ આવતી હતી એ બોલતી હતી અને હું જોતો હતો .. પછી મેં કહ્યું જરાક બેસીને ગુસ્સો કરશો? અને કોફી મગાવું ,એનેતરતજ એવી રીતે કહ્યું જાણે અર્જુન ના ગાંડીવ માંથી તીર ચાલે એમ.. તું હજી નજર નાખ મારા પર . મારા મિત્ર એ અટકાવતા કહ્યું મેડમ જરા શાંતિ થી અને કડક શબ્દ માં આજેજ જીવિત થય હોસ્પિટલ માંથી રજા મળી છે..અમારો સંગાથ નજર નથી નાખતો... #ચા #કોફી #અને #તું
#ચા #કોફી #અને #તું
read more