Nojoto: Largest Storytelling Platform

Best અસત્ય Shayari, Status, Quotes, Stories

Find the Best અસત્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સત્ય translate in english, અસત્યો માહે થી lyrics, અસત્ય પર સત્યનો વિજય, અસત્ય પર, અસત્ય વચ્ચે,

  • 6 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Quotes of Adi

#સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી

read more
સત્ય છુપાયું,
શોધવા મથે એક.
અસત્ય દેખાયું,
પામવા મથે અનેક. #સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી

Quotes of Adi

#સત્ય #અસત્ય #સુખ #દુઃખ #જીવન #સમજ #સંતોષ #શાંતિ

read more
ખરા કે ખોટા ની કોઈ વ્યાખ્યા નથી હોતી,
જે સમજે છે આ વાત 
એને કોઈ સમસ્યા નથી હોતી. #સત્ય  #અસત્ય  #સુખ  #દુઃખ  #જીવન #સમજ  #સંતોષ  #શાંતિ

વિસામો (હિમાંશુ વઘારીયા)

#અસત્ય #સત્ય #જૂઠ #દંભી life #Wrong #fakefriends #જીવનડાયરી

read more
#જીવનડાયરી
અસત્યથી પોતે છલકાતો હોય અને બીજા ને જૂઠા, દંભી, અને બહુરૂપિયા કહેવામાં જરા પણ અટકતો નથી.  #અસત્ય #સત્ય #જૂઠ #દંભી #life #wrong #fakefriends

વિસામો (હિમાંશુ વઘારીયા)

life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું #અસત્ય

read more
જીવન ડાયરી
સ્વાર્થ પણ સારો નથી, 
જ્યાં ખપી જાય આપણાં,
ખોટા નો દરિયો કરી,
સત્ય ને દફનાવી જાય આપણાં,
ફેશન પણ પ્રચલિત છે, 
આજ ની જનરેશનમાં,
દીકરો બાપ ને નચાવે, 
જ્યાં ખપી જાય આપણાં #life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું 
#અસત્ય

vibrant.writer

#અસત્ય, #આકર્ષણ પછી #સત્યદર્શન, તે પહેલાં ન કરવું એકેય #મિલન. #vibrant_writer #yqmotabhai #ગુજરાતી #વિચાર

read more
અસત્ય, આકર્ષણ પછી સત્યદર્શન,
તે પહેલાં ન કરવું એકેય મિલન. #અસત્ય, #આકર્ષણ પછી #સત્યદર્શન,
તે પહેલાં ન કરવું એકેય #મિલન.

#vibrant_writer
#yqmotabhai
#ગુજરાતી
#વિચાર

Laxmi Charan

#અસત્ય #પ્રેરક

read more
mute video

JAGRUTI TANNA

#અસત્ય #વિચાર

read more
કપટથી શણગારેલા તમારા અસત્યને જ્યારે કોઈ સાચું માની લે ને ત્યારે એને સામેવાળાની મૂર્ખામી સમજીને જાજું હરખાવું નહીં, કેમ કે, હકીકતમાં એ સામેવાળાની મૂર્ખામીનું નહીં પણ સામેવાળાના તમારું માન જાળવી રાખવાના પ્રયત્નો અથવા તો તમારા પર કરેલ પોતાની જાતથી પણ વધુ વિશ્વાસનું પરિણામ હોય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #અસત્ય

Vibrant Writer

આપણે ક્યારે #નિષ્ફળતા ને નિષ્ફળતાની રીતે #સ્વીકારતા થઈશું ? આપણે ક્યારેય #સત્ય ને સામી છાતીએ સ્વીકારતા થઈશું ? ક્યાં સુધી #અસત્ય નો #સહારો લઈને નિષ્ફળતાને છુપાવતા રહીશું ? #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #writer #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #વિચાર #vibrant_writer #pritliladabar #eklavy #Chandrayaan2 #બચાવપ્રયુક્તિ #ક્ષમતા #ભરોસો #પ્રખર #પ્રબળ

read more
આપણે ક્યારે નિષ્ફળતાને 
નિષ્ફળતાની રીતે સ્વીકારતા થઈશું ? 

આપણે ક્યારેય સત્યને 
સામી છાતીએ સ્વીકારતા થઈશું ? 

ક્યાં સુધી અસત્યનો સહારો લઈને 
નિષ્ફળતાને છુપાવતા રહીશું ? 

ક્યાં સુધી બચાવપ્રયુક્તિઓનો ઉપયોગ કરીને
અસત્યની પડખે ઊભા રહીશું ? 

આપણી ક્ષમતા પર આપણે ભરોસો રાખીશું, 
તો જ ફરી પ્રખર અને પ્રબળ થઈ ને પાછા ફરીશું.
©Vibrant_writer આપણે ક્યારે #નિષ્ફળતા ને 
નિષ્ફળતાની રીતે #સ્વીકારતા થઈશું ? 

આપણે ક્યારેય #સત્ય ને 
સામી છાતીએ સ્વીકારતા થઈશું ? 

ક્યાં સુધી #અસત્ય નો #સહારો લઈને 
નિષ્ફળતાને છુપાવતા રહીશું ?


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile