Nojoto: Largest Storytelling Platform

Best ownyourlife Shayari, Status, Quotes, Stories

Find the Best ownyourlife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 13 Stories

Saurabh Upadhyay

अपने जिंदगी की कमान संभालो
अपने अच्छे बुरे अपने गलत सही
सभी कार्यों की जिम्मेदारी लो
उत्थान के रास्ते स्वयं खुल जाएंगे।
अपने जीवन में बदलाव की चाभी स्वयं तुम्हारे पास ही है। #yqquotes #yqthoughts #yqhindi #ownyourlife #beresponsible #success #motivation

Devansh Desai

Sometimes I wish that night hadn't happened.
Sometimes I wish I hadn't gone there earlier that afternoon in the first place.
Sometimes I can't help but imagine what would life have been like had that incident not occurred at all.

Know what you can do, though?

Stop f**king procrastinating, stop regretting, stop dwelling on the f**king past; get off your ass, get going, work the crap out of life. Don't be afraid of making bad decisions, only don't be afraid of learning from them.

Live such that even Fate looks at you and goes: "da fuq just happen?" #noregrets #lifelessons #workitout   #fateplaysevil #ownyourlife

Grishma Doshi

જિંદગીને ભૂલું
ને અચાનક ધક્કો લાગે
થોડું એને લાગે થોડું મને વાગે,
હાથ આપી એકબીજાને
ઉભા કરતા થોડી વાર લાગે,
પણ પકડી રાખવાનું
એટલું અઘરું નથી
એ સમજાવાની
જાણે શરૂઆત લાગે. 🧡🖤🖤🧡
#life #beingstrong #ownyourlife #changes #toughtimes #lovelifetothefullest #gujaratipoems #grishmapoems

Grishma Doshi

🧡🖤🖤🧡 #શ્વાસ life #accountingoflife #beinghuman #humanNature #ownyourlife #gujaratipoem #grishmapoems

read more
શ્વાસ ખુટ્યા ત્યારે ગણવાની શરૂઆત કરી,
પણ કંઈ કેટલીયે ગણતરીઓમાં ખર્ચાઈ ગયેલા
એકેય શ્વાસની નોંધ ના મળી.
કેટલા વધ્યા એની ખબર ના હતી,
એટલે સિલક શૂન્ય કરી.
પણ હવેનાં શ્વાસની નોંધ આવકમાં કરવી કે જાવકમાં કરવી,
એના માટે હૃદય અને મગજની નિયમિત બેઠક નક્કી કરી. 🧡🖤🖤🧡
#શ્વાસ #life #accountingoflife #beinghuman #humannature #ownyourlife #gujaratipoem #grishmapoems

Grishma Doshi

જ્યારે જ્યારે તને શોધવાની કોશિશ કરી જિંદગી,
ત્યારે ત્યારે વ્યર્થ કરી મેં જિંદગી,
કારણ જ્યાં-જ્યાં તને શોધી ત્યાં તું ક્યારેય ન હતી જિંદગી.

જ્યારે જ્યારે તારાથી ભાગવાની કોશિશ કરી જિંદગી,
ત્યારે ત્યારે વ્યય કરી મેં જિંદગી,
કારણ જ્યાં-જ્યાં ભાગીને હું પહોંચતી ત્યાં અવનવા વેશમાં તું હાજર જ રહેતી જિંદગી.

પણ જ્યારથી શોધવા ને ભાગવાની રમત બંધ કરી છે,
ત્યારથી વ્યવસ્થિત કરી મેં જિંદગી,
કારણ જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં તુ મારો હાથ પકડીને આવે છે જિંદગી. 🧡🧡
#gujaratikavita #life #lovelifetothefullest #ownyourlife   #walkwithlife #yqmotabhai #yqbaba #grishmapoems

Grishma Doshi

काफी है

कुछ बनने या बनाने के लिए
किसी का साथ हो न हो,
सत्ता अपने पास हो न हो,
खुद का साथ होना काफी है।
एक बार खुद का साथ पाने के बाद,
कुछ बने तो आगे बढ़ने के लिए काफी है,
और कुछ बिगड़े तो खुद की आस काफी है। ✍️✍️
#काफीहै #selflove #ownyourlife #yqdidi #yqbaba #grishmapoems  #napowrimo #napowrimo2020bygrishma

Grishma Doshi

"To ignore" is always a choice,
but "Not to ignore" is the one you can make. 🤔🤔
#ignore #nottoignore #priorities #choices #life #ownyourlife #yqbaba #grishmaquotes

Grishma Doshi

जिंदगी की ज़िद

जिंदगी ने कस के हाथ पकड़ के रखा हुआ है और बस ज़िद लिए हुए बैठी है आज रुक जाओ कल फिर साथ चलेंगे। जिद्दी जिंदगी 🧡🧡

#जिंदगीकीज़िद #stubbornnessoflife #ownyourlife #lovelife #lifequotes #yqbaba #yqdidi #grishmamusing

Grishma Doshi

Once you have tasted your sanity you won't let anyone else test it. #sanity #loveyoursanity #lovethelifetofullest #mentalhealth #loveyourself #ownyourlife #yqbaba #grishmaquotes

Grishma Doshi

Distance
Sometimes you need to cover the distance from realisation to acceptance to meet the beautiful life waiting only for you. #life #lifequotes #acceptinglife #learningtolivethebest #lovethelifetofullest #ownyourlife  #yqbaba
loader
Home
Explore
Events
Notification
Profile