Nojoto: Largest Storytelling Platform

New surat in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about surat in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, surat in gujarati.

    LatestPopularVideo

Shailendar

Er. Prem

જ્યાં મૌન સમજાય જતું હતું ત્યાં નથી રહી હવે કોઈ શબ્દો ની ભી અસર,,

કઈક તો રહી ગઈ હસે મારી લાગણી માં કસર ,,


#તું_ને_તારી _વાતો

©bathawar prem #lonely 

#gujju 
#rajkot_diaries 
#Surat 
#gujarati

Khajur Bahi

Er. Prem

hirpara amit

સમયને પણ જાણે આદત થઈ ગઈ છે. મારા જીવનના સંજોગો નો મેળ કરવાની.
એમની જ સાથે કોણ જાણે કેમ મુલાકાત કરાવે છે આ સંજોગો અને સમય.
સાહસ અને પ્રયત્ન વિનાનું જીવન નિરસ થઈ ગયું છે. 
હવે નથી થતું એમને મળવાનું સાહસ કે નથી એમને પામવા માટેનાં પ્રયત્ન મારી પાસે. 
મારી પાસે હવે છે. તો માત્ર એકલતા અને લાગણીના સંબંધો..
બસ હવે તું જ મારું જીવન. હવે તો સમજી જા.. આ શ્વાસ મારી સાથે સંબંધ તોડી દે તે પેહલા... 
                                     - A.D.HIRPARA 
 #gujju #gujarati #yqbaba #yqquotes #yqgujarati #yqbaba #surat

Er. Prem

hirpara amit

આંખ અવિરત ધ્રુસકે ધ્રુસકે રડે છે.
ભવિષ્ય દેશનું નજર સમક્ષ બળે છે.

બાળકો થયા આંખ સમક્ષ પળવારમાં રાખ.
સપનાઓ થયા છે આજ જોતજોતામાં ખાખ.

કલમ પણ મારી દર્દ ના અહેસાસ સાથ આજ નમ.
શું છે સરકાર ને ઘટના ના અહેસાસ સાથ કોઈ ગમ! 

બે જ દિવસમાં માસુમ આમ ફરી વીસરાઈ જશે. 
ફરી એકવાર દર્દની અસરે જ માનવી ફરી જાગશે. 

બેજવાબદાર આજ ફરી થશે જવાબદાર. 
પૈસા જોરે એ આરોપી ફરી થશે આબરૂદાર. 

આટલી જ સસ્તી જીંદગી શું આ વસ્તીમાં. 
થાય છે દુખની ખબર બે જ દિવસમાં પસ્તી. 

ભૂલકાઓ જેનાં પ્રાણ એના પર સાથ ગયા પ્રાણ. 
થોડીક તો પરિસ્થિતિ જાણ ,રાજકારણની ન આણ. 



     #surat #fire #yqmotabhai #sad #rip #yqgujarati #gujarati #hakikat

hirpara amit

જે જ્યાં છે ને તેને ત્યાં શોધો ને તો જીવનમાં ક્યારેય નિરાશ થશો જ નહીં. સુખ જ્યાં છે ત્યાં તેને મેળવો. સુખ પૈસા માં નહીં સંબંધ માં છે તેને ત્યાં શોધો. સુખ એ પરિવાર સાથે છે તેને ત્યાં અનુભવી લો. સમય સાથે જીવી લ્યો જીવન વેડફવા માટે નઈ માણવા માટે છે. જીવન ખાલી વિતાવવા માટે થોડું છે એ તો એવી અદ્ભુત તક છે કે જીવન એવું જીવો કે લોકો તમારા માંથી જીવવાનું શીખે....... 
                             - A.D HIRPARA 
 #gujarati #surat #yqbaba #yqdidi #yqtales #yqquotes #yqgujarati #jivan

hirpara amit

સંબંધોને મહત્વ આપવામાં મારા જીવનના કિંમતી પળો ખોઈ આવ્યો. વિશ્વાસ કર્યો પોતાની જાત કરતાં બીજા માથે આજે એના જ ખાતર દુનિયા સાથે સંબંધ તોડી આવ્યો. છતાં આજે એમને હું ખોટો લાગ્યો. ખરેખર આજે મારી જાતને કિંમત વગરના બજારમાં વેચી આવ્યો.
                   - A.D.HIRPARA  #gujarati #collab #love #yqdidi #yqbhaijaan #yqbaba #surat #gujarat

Mayur Moradiya

loader
Home
Explore
Events
Notification
Profile