Nojoto: Largest Storytelling Platform

Best શિવસાધના Shayari, Status, Quotes, Stories

Find the Best શિવસાધના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 6 Stories

shivsadhana

#શિવસાધના Life #શ્વાસે #proud #Haiku #શાયરી #હાઈકુ_શિવસાધના

read more
ગુમાન શેનું
અવતાર્યા અન્યે ને
ઉછીના શ્વાસ
#હાઈકુ_શિવસાધના

©shivsadhana #શિવસાધના #Life #શ્વાસે #proud #Haiku

shivsadhana

#હાઈકુ #શિવસાધના #કાવ્ય #અસ્તિત્વ #પ્રેમ #Poet #કવિતા #હાઈકુ_શિવસાધના

read more
તું આવી મળે 
તો સાક્ષીરૂપ બને
  સઘળું વિશ્વ
#હાઈકુ_શિવસાધના

©shivsadhana #હાઈકુ #શિવસાધના #કાવ્ય #અસ્તિત્વ #પ્રેમ #Poet

shivsadhana

#પિયર #દીકરી Love #daughter #Truth #SAD #શિવસાધના #safar #જીવન

read more
કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..!
 "કેમ, ત્યાં શું છે?"
"પિયર!"
આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી.

©shivsadhana #પિયર
#દીકરી
#Love 
#daughter 
#Truth 
#SAD 
#શિવસાધના

shivsadhana

"ધમણ થકી
લોહ બળે, કોઈની 
હાય જો ફળે" 
#શિવસાધના

©shivsadhana #Fire 

#Bonfire

shivsadhana

વિખરાય રહેલા અસ્તિત્વને સમેટવાની જરૂર છે,
વિશ્વાસના ફણગા ફૂટ્યા મેહ થકી
પણ સતત ભીંજાતા અંકુરને
 હવે ઉષ્માની જરૂર છે.                #શિવસાધના

©shivsadhana #Poetry  #gazal #Trust #Faith #Love  #Life #philosophy #waiting #Prayers #પ્રેમ

shivsadhana

ઉગતા સૂર્યને સૌ પૂજે અહીં
આથમતાને કોણ પૂછે વળી

વાયરો વનમાં દવને વેગ આપે
એજ ફૂંક બની દીવો ઓલવે
લોકોમાં પણ આ ગુણ અપાર

લાગ હો ત્યાં નમે વગને વંદન
નાના નબળાં કોઈને દેખાઈ ના 

બસ એમજ 
#શિવસાધના

©shivsadhana #SuperBloodMoon #Life  #world #Reality #peaple #Sun #Poetry #experience #gujarati #writer


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile