Nojoto: Largest Storytelling Platform

Best દિકરી Shayari, Status, Quotes, Stories

Find the Best દિકરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દિકરી ના નામ, દીકરી ની વિદાય, દિકરી મારી વહાલનો દરિયો, દિકરીનો જન્મ દિવસ, દિકરી વિશે કાવ્ય,

  • 17 Followers
  • 22 Stories
    PopularLatestVideo

Jadeja Mahavirsinh

#ગામડું #દિકરી #પરિવાર #વ્હાલી #જ્ાન

read more
mute video

purvi Shah

#yqdiwali #yqmotabhai #purvishah #hayiku #હાઈકુ #દિકરી #yqgujarati #yqbestgujratiquotes

read more
પગલાં પાડી,
રુમ ઝૂમ કરતી
આવી ઘરમાં
બની ને લક્ષ્મી.....
લાવી બંધ મુઠ્ઠીમાં
ભેટ ખુશીની.....
મારા આંગણે,
જાણે આવી રંગોળી
રોશની બની...
મિસરી જેવી,
વાતો કરે મીઠડી
આવી દિવાળી,
હું માણું રોજ....
વરસે એક વાર
તમે માણજો....

HAPPY DIWALI🪔🪔🪔 #yqdiwali #yqmotabhai #purvishah #hayiku #હાઈકુ #દિકરી #yqgujarati #yqbestgujratiquotes

purvi Shah

खोल मुट्ठी दिया प्यार,बांध के मुट्ठी दे दिया, एक पिता ने ऐसे कलेजे का कन्यादान कर दिया। #ખોબો #કન્યાદાન #ગુજરાતી #yqmotabhaia #yqgujarati #bansi_ish #YourQuoteAndMine Collaborating with Bansari Rathod Collaborating with Jagruti Kaila #દિકરી વહાલ નો દરિયો Collaborating with Rupal Mehta Collaborating with Amit Hirpara

read more
આ તે કેવો રિવાજ છે,કાળજું આપી ને હસતું રહેવાનું..
એક પિતા ની વેદના સમજી ,તો પણ કેમ આ સહન કરવાનું? खोल मुट्ठी दिया प्यार,बांध के मुट्ठी दे दिया,
एक पिता ने ऐसे कलेजे का कन्यादान कर दिया।
 #ખોબો #કન્યાદાન #ગુજરાતી #yqmotabhaia #yqgujarati #bansi_ish #YourQuoteAndMine
Collaborating with Bansari Rathod
Collaborating with Jagruti Kaila #દિકરી વહાલ નો દરિયો 
Collaborating with Rupal Mehta
Collaborating with Amit Hirpara

hirpara amit

એક દીકરી જાણે કે દીકરો બની જીવી ગઈ.
માંગણી નહીં પણ લાગણી બની જીવી ગઈ.  #daughter #daughtersday #દિકરી #life #yqmotabhai #gujarati #prem #yqgujarati

hirpara amit

खोल मुट्ठी दिया प्यार,बांध के मुट्ठी दे दिया, एक पिता ने ऐसे कलेजे का कन्यादान कर दिया। #ખોબો #કન્યાદાન #ગુજરાતી #yqmotabhaia #yqgujarati #bansi_ish #YourQuoteAndMine Collaborating with Bansari Rathod Collaborating with Jagruti Kaila #દિકરી વહાલ નો દરિયો Collaborating with Rupal Mehta

read more
ના કહીને આંખોથી લાગણીમાં પિતાએ ઘણું કહી દીધું,
એને રડતા દિલે હસતી આંખોએ કન્યાદાન કરી દીધું  खोल मुट्ठी दिया प्यार,बांध के मुट्ठी दे दिया,
एक पिता ने ऐसे कलेजे का कन्यादान कर दिया।
 #ખોબો #કન્યાદાન #ગુજરાતી #yqmotabhaia #yqgujarati #bansi_ish #YourQuoteAndMine
Collaborating with Bansari Rathod
Collaborating with Jagruti Kaila #દિકરી વહાલ નો દરિયો 
Collaborating with Rupal Mehta

kaushik

#ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ગુજરાતીકવોટ #yamotabhai #દિકરી ગુજરાતી લેખકોને આમંત્રણ તમારા વિચારો વડે કોલાબ કરો અને આ પોસ્ટને હાઈલાઈટ કરી વધુમાં વધુ લેખકોને આમંત્રણ આપો લખ્યાં પછી Done લખવાનું ભૂલશો નહીં #YourQuoteAndMine

read more




છાની માની છાની માની આવી
પા પા પા પગલી કરતી આવી
ખુશી મારી બમણી થઈ ગઈ
ઘરમાં છોટી લક્ષ્મી આવી
કાલુ કાલુ બોલે, થોડું થોડું ડોલે
નાની નાની ઢીંગલી રમવા આપી
ઢીંગલી સાથે કેવી રમવા લાગી?
છાની માની છાની માની આવી
પા પા પા પગલી કરતી આવી
દીકરીના પગલાં થી શોભતું ઘર
ખુશીઓનો ખજાનો લાવી
પા પા પા પગલી કરતી આવી..
- કૌશિક દવે
  #ગુજરાતી 
#ગુજરાતીyqmotabhai 
#ગુજરાતીકવોટ 
#yamotabhai 
#દિકરી
ગુજરાતી લેખકોને આમંત્રણ 
તમારા વિચારો વડે કોલાબ કરો અને આ પોસ્ટને હાઈલાઈટ કરી વધુમાં વધુ લેખકોને આમંત્રણ આપો
 લખ્યાં પછી Done લખવાનું ભૂલશો નહીં  #YourQuoteAndMine

Bindu Harshad Dalwadi

#ગઝલ #દિકરી #nojato #Bindu #શાયરી

read more
mute video

D.L. Dheyada

#દિકરી #લાડ #Ladli #વિચારો

read more
દીકરી એટલે વહાલ નો દરિયો!

©D.L. Dheyada #દિકરી #લાડ #Ladli

uruva vadher(UV)

અમુક શબ્દો બહાર આવતાં પહેલા જ પાછા વળી જાય છે,
આજ દિકરી ની વ્યથા લખવા એક દિકરી બેઠી છે,
એટ્લે જ કદાચ શબ્દો બાહર કાઢતા પહેલાં ગળી જાય છે.

©uruva vadher(UV) #દિકરી  #Nojoto #nojotogujrati 

#adishakti

RAVIDAN GADHVI

ભલે દી પડે દુકાળના,કે પૃથ્વી પર દેહ. પણ દિકરી જાય ડેલી છોડી એ દી કારો કેહ.. Poet&Writer.->RAVIDAN GADHVI #કાળજાનોકટકો #દિકરી

read more
એય.,.કર્ણ !!
 રત્ન માણેક ધન સોના ના તો,સૌ કોઈ દાન દઈ દે 
પણ દિલનો દાગીનો ઈ દીકરીના જે દીલથી દાન દઈ દે,
એ જ સાચો દાનેશ્વરી

©RAVIDAN GADHVI ભલે દી પડે દુકાળના,કે પૃથ્વી પર દેહ.
પણ દિકરી જાય ડેલી છોડી એ દી કારો કેહ..
Poet&Writer.->RAVIDAN GADHVI 
#કાળજાનોકટકો
#દિકરી
loader
Home
Explore
Events
Notification
Profile