Nojoto: Largest Storytelling Platform

Best તરસ Shayari, Status, Quotes, Stories

Find the Best તરસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about તરસે છે, તરસ પ્રેમની, તરસ, તરસી, તરસે,

  • 7 Followers
  • 6 Stories

Grishma Doshi

આપી તરસ તે સહુને
પણ મારે જોઈતી નોખી
તો તે રણ સી કરી,
મૃગજળના ઝરણાની ક્યારેક
તે મહેર કરી,
ત્યારે એને પકડવાની કોશિશો
મેં ઘણી કરી,
પણ એને છિપાવાની વાત હવે
મેં જતી કરી, કારણ
આપી આ તરસ ભલે તે મને
પણ હવે મેં એને મારી કરી. 🧡📙📙🧡
#તરસ #desires #desert #mirage #acceptance #living #gujaratipoems #grishmapoems

Bhavna Bhatt

#તરસ... 2liner #Sea #Nojoto2liner #કવિતા

read more
*તરસ* ૧૬-૭-૨૦૨૨

આ ચાતકની યુગોથી તરસ છે,
મેઘા એટલે  વર્ષા બની વહે છે.

આ સાહિત્યની મનની તરસ‌ છે,
જે રચના સ્વરૂપે નિરંતર વહે છે.

આ ભાવનાઓ ની સૌને તરસ છે,
માટેજ લાગણીઓ સતત શોધે છે.

વધારે  સુખ  મેળવવાની  તરસ છે,
માટેજ માનવ મશીન બની ગયો છે‌.

વધારે નામના મેળવવાની તરસ છે,
એટલે જ સતત હરિફાઈમાં રહે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #તરસ... #Nojoto2liner 

#Sea

prince Rathod

#તરસ #પ્રેમ #લાગણી #Drops

read more
તારે જેટલું વરસવું હોય ને
એટલું તું વરસજે
હો,,,
પણ એમાં મારી તરસ નું નામ
ક્યાંય ના આવવું જોઈએ !!

©prince Rathod #તરસ
#પ્રેમ 
#લાગણી


#Drops

"કાઠીયાવાડ_નો_દેશી_કલાકાર"

#nozotogujrati #gujrati #તરસ #mylife #ગુજરાતી #મોટાભાઈ #alon #કવિતા

read more
હું જળ નહિ તારા નામ ની તરશ શોધું છુ
હું ફુલ નહિ તારામાં રહેલ સુગંધ ને શોધું છુ

હું તારો ચેહેરો નહિ પણ તારામાં રહેલ પ્રેમ શોધું છુ
હું દુનિયાની સાદગી નહિ પણ તારી સાદગી ને શોધું છુ

હું સમાજ નો ઓથ નહિ પણ ટેરો સાથ શોધું છુ
હું હસીન દુનિયા નહિ પણ મારી દુનિયા ને શોધું છુ #nozotogujrati 
#gujrati 
#તરસ 
#mylife 
#ગુજરાતી 
#મોટાભાઈ 
#alon

Er Deep Joshi

#લાગણી #તરસ #શિખામણ #શાયરી

read more
વાગી ઠેસ ને જીંદગી ની શિખામણ સરસ મલી ગઈ 
સમજ તો હતી 
પણ ક્યાંક સારપ તો ક્યાંક લાગણી ની તરસ નળી ગઈ
અજવાળે મળ્યા ગણા 
પણ અંધારે તો દિવડા ની દિવેટ પણ બળી ગઈ

Dj #લાગણી #તરસ #શિખામણ

મહેન્દ્ર પંડ્યા

#તરસ#વરસ

read more
 #તરસ#વરસ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile