Nojoto: Largest Storytelling Platform

Best પપ્પા Shayari, Status, Quotes, Stories

Find the Best પપ્પા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 28 Followers
  • 93 Stories

Darshana

#ગુજરાતી #yqmotabhai #યકગુજરાતી #yqgujarati #હુંઅનેમારીવાતો #પપ્પા #FathersDay #yqbaba પપ્પા કે મોમ નો દિવસ ના હોય આખી જિંદગી જ એમની હોય.. પણ પપ્પા એટલે હિંમત એ નક્કી. જિંદગીમાં પપ્પા નામના શબ્દએ ઘણી બધી તકલીફોને આવતાં પહેલાં જ રસ્તો બદલાવડાવી દીધો હોય છે, જેમ કે ના હું નહીં આવું પપ્પા ના પાડે છે, દોસ્તો ને ના પાડવા માટે નું સોલિડ કારણ! ના મારા થી આવું કામ ના થાય ,કેમ કે પપ્પાને ખબર પડશે તો પપ્પાને નહીં ગમે,(અઘરી પરિસ્થિતિ નો રસ્તો એટલે પપ્પાની શિખામણ ને એમને જોઈને શીખેલું વર્તન!) અને બીજી ઘણ

read more
                  Happy Father's day!

                      હેપ્પી પપ્પાનો દિવસ!!


                     Read in caption

 #ગુજરાતી #yqmotabhai #યકગુજરાતી #yqgujarati #હુંઅનેમારીવાતો  #પપ્પા #fathersday #yqbaba 

પપ્પા કે મોમ નો દિવસ ના હોય આખી જિંદગી જ એમની હોય..
પણ પપ્પા એટલે હિંમત એ નક્કી.
જિંદગીમાં પપ્પા નામના શબ્દએ ઘણી બધી તકલીફોને આવતાં પહેલાં જ રસ્તો બદલાવડાવી દીધો હોય છે,
જેમ કે ના હું નહીં આવું પપ્પા ના પાડે છે, દોસ્તો ને ના પાડવા માટે નું સોલિડ કારણ!
ના મારા થી આવું કામ ના થાય ,કેમ કે પપ્પાને ખબર પડશે તો પપ્પાને નહીં ગમે,(અઘરી પરિસ્થિતિ નો રસ્તો એટલે પપ્પાની શિખામણ ને એમને જોઈને શીખેલું વર્તન!)
અને બીજી ઘણ

M J

#પપ્પા #father #gujaratiquotes #gujarati #gujju #pappa #Papa

read more
થાકશે પણ બોલશે નહિ
ચિંતા કરશે પણ જતાવશે નહિ
દુઃખ થશે પણ કહેશે નહિ
પ્રેમ કરશે બતાવશે નહિ
પપ્પા છે એ....
આંસુ આવશે પણ રડશે નહિ #પપ્પા #father #gujaratiquotes #gujarati #gujju #pappa #papa

hirpara amit

#Suri #yqgudiya #oneliner #yqbaba #પપ્પા #yqgujarati #yqmotabhai #yqtales Collaborating with Shurbhi Patel

read more
આપણા મસ્તક નીચે માંની ગોદ... #suri #yqgudiya  #oneliner #yqbaba #પપ્પા #yqgujarati #yqmotabhai #yqtales
Collaborating with Shurbhi Patel

Mansi Jagad

#પપ્પા #father #gujaratiquotes #gujarati #gujju #pappa #Papa

read more
થાકશે પણ બોલશે નહિ
ચિંતા કરશે પણ જતાવશે નહિ
દુઃખ થશે પણ કહેશે નહિ
પ્રેમ કરશે બતાવશે નહિ
પપ્પા છે એ....
આંસુ આવશે પણ રડશે નહિ #પપ્પા #father #gujaratiquotes #gujarati #gujju #pappa #papa

Prem

#મા #પપ્પા

read more
જો કોઈ સંતાન અમીર છે,
તો એના પપ્પા ને લીધે
અને 
જો કોઈ સંતાન ખુશ છે
તો એના મમ્મી ના લીધે. #મા #પપ્પા

Mahendrasinh(Mahi)

કુદરત ની તસ્વીર મારા પપ્પા... #પપ્પા #કુદરત #ફાધર #શાયરી

read more
કષ્ટો છૂપાવી પોતાના મોઢું એ હસ્તુ રાખે છે,
એ ના હોય જ્યારે મારી પાસે ત્યારે અળગુ લાગે છે
છે એ  પહેલા મિત્ર મારી જિંદગી ના,
મને મારા પપ્પા કુદરત ની તસ્વીર જેવા લાગે છે...

©Mahendrasinh(Mahi) કુદરત ની તસ્વીર મારા પપ્પા...

#પપ્પા #કુદરત #ફાધર

Nisarg Rao

#Papa #gujarati #fatherdaughter #બાપ #પ્રેમ #પપ્પા #લાડલી

read more
nisarg rao

©Nisarg Rao #Papa #gujarati #fatherdaughter #બાપ #પ્રેમ #પપ્પા #લાડલી

RAVIDAN GADHVI

પપ્પાના પ્રેમ ના પ્રકાર કેટલા,કેટલા હુ કરુ વખાણ. વાત કરુ એમના વ્હાલની તો,રચાઈ જાય અઢ્ઢારે અઢ્ઢાર પુરાણ.. Poet&Writer.-RAVIDAN GADHVI #father #पिता #પપ્પા

read more
પ્રેમના બે અક્ષર મળ્યા,અને રચાઈ ગયુ પપ્પા.
તેમનુ સ્વરુપ કેવુ અટપટુ, જાણે અખાના છપ્પા..

પોતાના માટે પાવલી નો ખર્ચ નહી,પણ પુત્ર માટે કરે ધનના ઢગલા.
હજુ થોડુ ધણુ તો યાદ છે પપ્પા,તમારી આંગળી પકડી માંડેલા ડગલા..

પપ્પા જ્યા સુધી હુ ચાલતા ન શીખુ,ત્યા સુધી જો થાંમશો તમે મારી આંગળી,તો મારે ક્યારેય ચાલતા શીખવુ નથી.
આ જીદ ગણો કે જે પણ ગણો પપ્પા,તમારા વગર પળ ભર પણ મારે જીવવુ નથી..

પપ્પા પ્રેમનો દરીયો છો ખુદ તમે,તો શુ કામ બહાર થી દેખાતા રહો છો કઢોર.
વ્હાલની વાતમા મમ્મીને આગળ કરી,શુ કામ છોડી દ્યો છો હરોળ..

પપ્પા તમે સુચવો એ જ પંથે ચાલવુ,તમારુ હૈયુ ગજ ગજ ફુલાવુ છે.
રવીને પ્રકાશ નહી,તમારો પડછાયો થઈ પુજાવુ છે..

©RAVIDAN GADHVI પપ્પાના પ્રેમ ના પ્રકાર કેટલા,કેટલા હુ કરુ વખાણ.
વાત કરુ એમના વ્હાલની તો,રચાઈ જાય અઢ્ઢારે અઢ્ઢાર પુરાણ..

Poet&Writer.-RAVIDAN GADHVI 

#father 
#पिता 
#પપ્પા

Rahul kumar

#પપ્પા #કવિતા

read more
યાદ આવે આપની તો આંખો થોડી ભીંજાય પપ્પા,
છોડી આ શહેર આવી જાઉં ઘરે એવું થાય પપ્પા.

જ્યારે ફોન કરી કહો છો "કોઇ ચિંતા નથી ને બેટા ?"
કેમ કરી કહું ? મને બસ આપની ચિંતા થાય પપ્પા.

નાસ્તિક છું છતાં અહેસાસ થાય છે ઈશ્વર જોયાનો,
જ્યારે જ્યારે આપનો ચહેરો મને દેખાય પપ્પા.

કામ કરો છો રાત દિવસ પરિવાર માટે છતાં,
રાખો છો હસતો ચહેરો જેથી થાક અમને ના વર્તાય પપ્પા.

આપી દીધું એ બધું જ તમે જે માંગ્યું પણ નહીં મેં,
હવે ફરિયાદ રહી નથી મને કિસ્મતથી જરાય પપ્પા.

કપરી પરિસ્થિતિમાંય અડગ રહેતાં શીખવ્યું છે તમે,
પણ એ ના શીખવ્યુ,તમારાથી દૂર રહી કેમ જીવાય પપ્પા.

આંસું આવ્યાં મારી આંખમાં,ને કલમ રહી ના હાથમાં,
ઉપકારો માં બાપનાં લખી લખીને કેટલાં લખાય પપ્પા.
               
      - રાહુલ, વણોદ #પપ્પા

મકાણી અભિષેક

"જીવનની ગાથા"

પા-પા પગલીએ જીવનની શરૂઆત કરી,
પપ્પા-પપ્પા કહીને બોલવાની શરૂઆત કરી,
પપ્પા-પપ્પા સાંભળીને પપ્પા બનવાની શરૂઆત કરી,
પપ્પા-પપ્પા માંથી દાદા-દાદા સાંભળવાની શરૂઆત કરી,
દાદા-દાદા સાંભળીને છેલ્લે આવજો કહેવાની શરૂઆત કરી,
બસ, આવીજ રીતે જીવનની શરૂઆત ને આથમવાની મેં વાત કરી... #nojotogujrati
loader
Home
Explore
Events
Notification
Profile