Nojoto: Largest Storytelling Platform

Best અધૂરી Shayari, Status, Quotes, Stories

Find the Best અધૂરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અધૂરી છે, અધૂરી જ, અધૂરી રહી ઘણી વાતો, અધૂરી રહી, અધૂરી લાગણી,

  • 7 Followers
  • 7 Stories
    PopularLatestVideo

kaushik

#જિદગી #અધૂરી #કવિતા

read more
mute video

Monika Gadhvana

#અધૂરી #ગુજરાતી #yqbaba #yqdidi #words_feelings #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
વાતો અધૂરી રહી ગઈ કેહવાની
ક્યારેક શબ્દો ખૂટી ગયા તો 
ક્યારેક લાગણીઓ. #અધૂરી #ગુજરાતી #yqbaba #yqdidi #words_feelings #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

mummy_s_prince

તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે, લખાઇ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે. વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે, મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે. કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે, અરે એને કોઇ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતીyqmotabhai #અધૂરા_સ્વપ્નો #અધૂરી_વાત

read more
      અધૂરી છે? તમારી સાથેની પહેલી એક મુલાકાત હજુ પણ અધૂરી છે,
લખાઇ નથી એ કહાણી પણ એક દિ' પૂરી જરૂર થવાની છે.

વાતો તો રોજ કરીએ જ છીએ પણ એ વાતો હજી અધૂરી છે,
મન મારું મોહી ગ્યું' તમારી એક હાસ્ય પર એની ક્યાં જરૂરી છે.

કોણ કહે છે કે આપણો સંબંધ ફક્ત ને ફક્ત મિત્રતાનો જ રહ્યો છે,
અરે એને કોઇ સમજાવો કે આંખોમાં પ્રેમ ને મનમાં માન પણ જરૂરી છે.

RjSunitkumar

#અધૂરી મુલાકાત.....

read more
રહેવા દે ઉધાર એક મુલાકાત આપણી

સાંભળ્યું છે કે ઉધાર હોય તેને 

લોકો ભૂલતા નથી....

💓💓💓

©SuNiTKuMaR #અધૂરી મુલાકાત.....

urmin (jiya) chauhan

#અધૂરી

read more
જોને તારા વગર આજે પણ એકલી છું.... 
માંગુ છું ઉડવા ને દરેક કદમ પર પડુ છું.... 
કોઈના  સાથ ને દગો સમજી બેસીસ તું એટલે તો બધા થી દૂર રહું છું.... 
જોને તારા વગર આજે પણ એકલી છું.... 
હોઈ છે મારી આસ પાસ મારું ધ્યાન રાખવા વાળા .. 
મળે છે મારાં દરેક સપના ને પુરા કરવા વાળા... 
પણ હું તારા વગર ખુદને અધૂરી મેહસૂસ કરું છું #અધૂરી

મકાણી અભિષેક

read more
" એક અધૂરી દીવાસળી "

એક સરસ મજાનું એકલવાયું તણખલું મારી પાસે હતું,
મને ક્યાં ખબર હતી કે એમની પાસે એક દીવાસળી હતી,
આતો તણખલું સળગ્યું એટ્લે એની રાખ જોઈને ખબર પડી,
જેની પાસે જે દીવાસળી હતી એ અધૂરી સળગતી હતી,
જેમ વાયરો આવ્યો ને રાખ ઊડી ગઇ ને દીવાસળી ઠરી ગઇ,
એ અધુરી દીવાસળી આજેય છે જે મારુ તણખલું લઇ ગઇ...

Bhupendrasinh Rana(jagat)

#મસાલ #અધૂરી ઈચ્છા Bindu Harshad Dalwadi Poonam Anita Ritu Manju Bala

read more
મન ના અંધકાર મા ઈચ્છા ઓ ની જ્વાળા સળગી રહી !
હતી આજ સુધી દફન તારા નામના રહસ્યો ની જે કહાણી, 

આજ સુધી સળગતી હતી !!શાયરો ની શાયરી મા જે,
તે પ્રેમ ની લપટો "જગત "ના કાળજે દાવાનળ સમી ભડકી રહી 

-"જગત " #મસાલ #અધૂરી ઈચ્છા  Bindu Harshad Dalwadi Poonam Anita Ritu Manju Bala


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile