Nojoto: Largest Storytelling Platform

Best gujaratiquote Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratiquote Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, ભમરડો gujarati to english, gujarati shayari love romantic,

  • 31 Followers
  • 91 Stories
    PopularLatestVideo

sam90

mute video

viral kharadi

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું,
લાગણી પોપડાની જેમ દિવાલે છે ક્યાંક હજી.
અેક સમયે પ્રેમ ની કિલકારીઓ ગુંજતી,
હવે હિબકા ભરુ તો પણ પડઘા પડે છે.

પહેલા તો પવન છેક અંદર સુધી આવી
 કેલેન્ડર ના પાના ઉથલાવતો,
ક્યારેક તો રસોડામાં જઈને ગેસ હોલવી નાખતો,
ને ક્યારેક તો વાળેલા કચરા ને ફરી ઘરમાં લઈ આવતો,
હવે ગુસ્સામાં બારીઓ ખખડાવી જતો રહે છે.

અરીસા જોડે બીંદી છે તારી, દીવાલ પર ચોંટેલી,
આપણે શાક માર્કેટ ગયા'તા ને લીધી હતી એ જ
ને કાંસકી માં તારા વાળ પણ છે, એમ ને એમ જ
આંગળીએ ગોળ ગોળ વિંટાળીને કાંસકીએ ભરાવતી ને તું,

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું,
લાગણી પોપડાની જેમ દિવાલે છે ક્યાંક હજી.
અેક સમયે પ્રેમ ની કિલકારીઓ ગુંજતી,
હવે હિબકા ભરુ તો પણ પડઘા પડે છે.





 #poetry #gazal #gujarati #gujaratipoet #gujaratiquote #shayari #challenge #motabhai

Upen Patel

કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી

હૈયે રહેલ રાધાને મહેલમાં
ના સમાવી શકાય,

રુક્મિણી ને સમજાવી ને
રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote

Sweety PIe💚

એકલા પ્રેમ થી કઈ ના થાય,
વારે તહેવારે મળવું પણ પડે...
કહિ ના શકું તે તુ સમજી જજે,
તારા વગર જેમ તેમ રહેવું પણ પડે... #686 #soulmate #gujaratiquote #wrintings #tuanetareevato #glimpseofmysoul #desiretobelove #beautyofimagination

Sweety PIe💚

મને નવરાશ ક્યાં કે રંગીન મૌસમ જોઉં,
તારી યાદોથી નીકળું તો જમાનો જોઉં,
ક્યારેક તારા વગર સાંજ પણ સુંદર લાગે મને,
જ્યારે ડૂબતો સુરજ તારી યાદોમાં ડુબાડે મને...— % & #590 #soulmates #gujaratiquote #moonlight #sunshine #waitingforyou

Sweety PIe💚

હજુએ યાદ છે મને તમારો એ જવાબ,

'ના' કહીને 'હા' નો ઇશારો કર્યો હતો!!!

    ( I still remembered that  answer 
When you said 'No',  but indicated 'Yes') #317 #hiral #gujaratiquote  #desiretobelove #yesyou #herloveforhim... T

Darshana

#ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquote

read more
ફરક પડતો બંધ થાયને ત્યારે સમજી જવું,
બહુ ફરક પડી ગયો છે ,પછી ભલે એ વાત માં ,
હોય કે વર્તનમાં...
 #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquote

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujaratiquote

read more
મારા દરેક ઘાવ ને એ ખોતરી ને તાજા રાખે છે,
કેમ કે એને લાગે છે.,
ઘાવ લીલા રહેશે એટલી યાદ મારી તાજી થતી રહેશે... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujaratiquote

Darshana

#હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #gujaratiquote Bhavesh Soni

read more
પ્રવાસી છું એક મંઝીલની...
જે મંઝીલનું નામ મૃગજળ છે..
અલગારી આ સાંજ ના સમ..
તારા વગર ની આ સાંજ માં આંખો મારી નમ છે... #હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati  #yqmotabhai #gujarati #gujaratiquote Bhavesh Soni

Darshana

ઘર માં રમતા બાળકો એટલે જ સંતાનો એવું નથી, ક્યાંક ફરવા જવાની , કાંઈક સર્જવાની, કોઈ નવું કામ શરૂ કરવાની, કાંઈક ખરીદવાની કે પછી કોઈ ગમતી વ્યકિત સાથે રહેવાની અતૃપ્ત ઝંખનાઓ પણ ખુદનાં માનસ સંતાનો જેવી હોય છે...જે જન્મે ત્યારે જ ખબર હોય છે એ પુરી જીવી નથી જવાની...તેમ છતાંય એ આપણા માં જન્મી ને જીવતી જાય છે.... #gujarati #yqdidi #yqbaba #yqmotabhai #yqgujarati #gujaratiquote #yqdiary
loader
Home
Explore
Events
Notification
Profile