Nojoto: Largest Storytelling Platform

Best મનનીવાતો Shayari, Status, Quotes, Stories

Find the Best મનનીવાતો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 7 Followers
  • 98 Stories

Quotes of Adi

#Challange #yqmotabhai #મનનીવાતો #પ્રેમ #eyes_blinking #hearts_beating for some one special

read more
આંખ ના પલકારે, હૃદય ના ધબકારે 'ને 
હાથ ના ઈશારે કરું છું પ્રેમ ની વાતો.
તું મળે કે ના મળે મને, છતાં જણાવું છું 
તને મારા મન ની વાતો. #challange #yqmotabhai #મનનીવાતો   #પ્રેમ  #eyes_blinking #hearts_beating  for some one special

Umang Parmar

#મનનીવાતો #ગુજરાતી #yqmotabhai

read more
હું ફરિયાદી એક ફરિયાદ બની
ઈશ્વર તારા દરબારમાં હાજર છું. 
ખાલી હાથે આજે હું અહી,
તારા જ ખેલ જોવા આવ્યો છું.

સત્યના મારા સાક્ષી કેટલા? હતો પેહલો સવાલ
તારા ને મારા નામથી મેં આપ્યો તો મારો જવાબ.

હું તો રહ્યો ફરિયાદ....મારુ ક્યાં માનશે ફરિયાદી...!!
તું રહ્યો પોતે ઈશ્વર....તું થોડી બને મારો સાક્ષી...!!

પણ હવે છે કસોટી તારી, આપવાને મારુ પરિણામ
તારા હાથે શું મારા પ્રેમને આજે મળશે પુર્ણવિરામ?
 #મનનીવાતો #ગુજરાતી #yqmotabhai

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #Emotions #beinghuman #Choices #gujaratipoems #grishmapoems

read more
મન આ આડુ તેડુ થાય,
એને કાંઈ ફરક પડતો નથી
એમ કહેતું જાય કરતું જાય,
પણ જરા સરીખું વહાલ જોઈ
ડાહ્યું ડમરુ થવા તૈયાર થઈ જાય,
ઓ મન તારા કેટલા છે ડોળ
કે હવે મને મુજનો ભરોસો ના થાય,
ઓ મન તું કેમ આડુ તેડુ થાય? 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #beinghuman #choices #gujaratipoems #grishmapoems

Grishma Doshi

#મનનીવાતો #grishmapoems

read more
આ અકળ મન ને એના ખેલ
પણ અજબ છે આજ એ કરતું
શાંત પડી કોઈક ઉધામાં કરતું
પણ આજ વખતે શોધવો હવે ઉકેલ. #મનનીવાતો #grishmapoems

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #grishmapoems

read more
સમજવાની કંઈ કેટલીયે મથામણો થાય છે
પણ મનને તો સમજ નેવે મૂકી દેવાનું મન થાય છે
પણ મગજ એમ થોડું પાછું થાય છે
ને આ બધા વચ્ચે હૃદય બસ‌ અટવાય છે. 🧡📙📙🧡
#મનનીવાતો #grishmapoems

Grishma Doshi

🧡🖤🖤🧡 #મનનીવાતો #wait #patience #assurance #Faith #longing #gujaratipoems #grishmapoems

read more
શું છે એવું જે મુજમાં ખૂટે છે
કે તારી હાજરી મને સતત ખૂટે છે
કે હવે મારી ધીરજ ખૂટે છે,
બસ એક વાર તું કહી જા
હજું થોડી રાહ, ને પછી જો
આ મન ધૈર્યનો દરિયો બની
કેવું અખૂટે છે. 🧡🖤🖤🧡
#મનનીવાતો #wait #patience #assurance #faith #longing #gujaratipoems #grishmapoems

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #humanNature #Overwhelming #Freedom #waywefeel #diary #gujaratiquotes #grishmamusing

read more
ખુદથી બંધાયેલું આ મન ઈચ્છે
કે મુક્તિ એને કોઈ બીજું આપે. 🧡📙📙🧡
#મનનીવાતો #humannature #overwhelming #freedom #waywefeel #diary #gujaratiquotes #grishmamusing

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #understanding #awareness #acceptance #Faith #Emotions #gujaratipoems #grishmapoems

read more
મને સમજાય છે
છતાંય મનને સમજાવવું પડે છે,
થાય કે કોઈ સમજાવે મને
કોઈને થાય કે સમજાવે મને,
પણ મને સમજાય છે
બસ મનને સમજાવી લઉં
કે એ સમજી જાય એટલી જ વાત છે. 🧡📙📙🧡
#મનનીવાતો #understanding #awareness #acceptance #faith #emotions #gujaratipoems #grishmapoems

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #Choices #Decision #beinghuman #humanNature #wishesandwants #oneliner #grishmathoughts

read more
પસંદગીઓ હંમેશા માંગતું નથી હોતું મન
મોટેભાગે બસ પસંદ પડી જવાની
રાહમાં જ હોય છે મન. 🧡📙📙🧡
#મનનીવાતો #choices #decision #beinghuman #humannature #wishesandwants #oneliner #grishmathoughts

Grishma Doshi

💜💜 #મનનીવાતો #Mood #moodswings #Emotions #beinghuman #dowhatiwant #poemfrommetome #grishmapoems

read more
ક્યારેક કંઈક મન થઈ જાય
તો ક્યારેક મન બદલાઈ જાય,
કેમ થાય શું કામ થાય
પ્રશ્નો તો ઘણાં થાય, છતાંય
ક્યારેક આ પ્રશ્નો બાજુએ મૂકી
મનનું જો કરી લેવાય,
તો એને મન ફાવે તેમ નહીં ગ્રીષ્મા
પણ મને ફાવે તેમ કહી શકાય. 💜💜
#મનનીવાતો #mood #moodswings #emotions #beinghuman #dowhatiwant #poemfrommetome #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile