Find the Best મન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી રંગીલું આ વન છે, રંગાયેલા આ તન છે જોય આપણે એકબીજા, રાહ શુ આ ફન છે, દગા બાજ મન કાબુ વગર, માંગ તું આ ધન છે, કહીએ વળી એકબીજાને, રસ્તે મળેલ આ જન છે, ભૂલો પળ હે મારા વાલા, માવડીનું આ મન છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો #મન #મજા #તન #સજા
purvika
જિંદગી માં મારી એક ખૂબસૂરત સ્વપ્ન બની ને આવ્યા તમે, જાણે કિનારા ને દરિયો મળી ગયો હોય......... મારી બેસુખી જિંદગી માં સુંગધ મહેકાવી તમે.......... મને પોતાની જાત થી પરવાનગી અપાવી તમે......... માટે જ સુંદર એક દીપક છો તમે........... ©Jay Mahakal #પ્રેમ ની કટાર #મન ના વિચારો #viral #nojolove
Miss Kamlani
જેમ પૃથ્વી ગોળ ફરે, એમ માણસ નુ મન અને એના વિચારો પણ બદલાતા રહે, ક્યારેય માણસ એકદમ શાંત થઈ જાય તો ક્યારેક તે એકદમ વિચલિત થઈ જાય, એટલા માટે જ કહેવાય છે "બધા દિવસો સરખા નથી હોતા" અને દરરોજ દરેક માણસ માં કઇક બદલાવ હોય છે જ, તો જે પણ વ્યક્તિ ને તમે તમારા જીવનમાં લાંબા સમય સુધી ઈચ્છતા હોય, તેને સારા ખોટા બધી રીતે સ્વીકારો... ©Miss Kamlani #samandar #પૃથ્વી #માણસ #મન #સ્વભાવ
Darshana
મન, અકળ મન, અકળાતું, ભીસાતું મન, વિચારતું,અટવાતું,ડરતું,દુઃખાતું મન, મણભર નો ભાર ભરીને આંખોમાં, વરસાદી પાણીની જેમ ધીમું વરસતું મન., થાકતું, લડતું, જૂજતું,કંટાળતું તોય , હિંમત હાર્યા વગર જીવતું મન... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીyqmotabhai #ગુજજુ #મન
Darshana
કોઈ તમારા ઉપર ,તમારી સ્પેશિયાલીટી ઉપર ,ટેલેન્ટ ઉપર કે કોઈ અનહદ ગમતી વસ્તુ ઉપર કોમેન્ટ કરે કે ટોકે કે શીખવાડવા પ્રયત્ન કરે તો તમારું રિએક્શન શું રહેવાનું? 90% ગુસ્સો જ આવે, રાઈટ ..આવવો જ જોઈએ કેમકે વગર પુછે કેમ ટોકો છો ? ચાલો બીજી બાજુ વિચારીએ, વહેમમાં રાખીએ, કહીએ તમે કહો એ જ સાચું બસ. આવું જોઈ ને એક હિન્દી કહેવત યાદ આવે, सुनना सबका, करना मनका . બધા ખુશ !! #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #મન #વાત
Darshana
ગેરહાજરી શેની એમની? એ હાજર છે શ્વાસ માં.. આંખો મીંચવાની જરૂર નથી ખુલી આંખે એ જ છે દીદાર માં.. #ગેરહાજરી #તારીયાદ #પળ #મન #હાજર #yqgujarati Teri absence bhi Kamal karti hai, Yad ban ke pal pal mere man me presence rahti hai. #YourQuoteAndMine Collaborating with Nimish Andhariya
Darshana
મનનું મન માં જ રહી ગયું, બહું વાતો થતી રહી, પણ જે કહેવાનું હતું એ જ રહી ગયું, શરીર શરીર નું કામ કરતું રહ્યું, ને મન ખાલી થતું ગયું, સંબંધો નિભાવતા નિભાવતા, બસ જીવાતું ગયું, સાથે હોઈ ને પણ કોઈ સાથે નથી, એટલે જ કદાચ લખાતું રહ્યું.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #મન #broken
Darshana
કોઈ સવાલોનાં જવાબો હવે નથી જોઈતા, આપણા સંબંધોના હિસાબો હવે નથી જોઈતા, તે આ કર્યું , મેં આ કર્યું એ સફાઈનામાં હવે નથી જોઈતા, બહુ સાચવ્યું બધું હવે ,બહુ થયું..., આ જિંદગીના સરનામાં હવે નથી જોઈતા... #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #gujarati #મન
Darshana
એટલું ધોધમાર વરસી પડાયું કે મન સાવ ખાલીખમ થઈ ગયું, એ જતા રહ્યા એવી રીતે મૂકી ને આત્મા જતી રહી ને ખોળિયું રહી ગયું.... #હુંઅનેમારીવાતો #મન #yqbaba #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujarati
Darshana
જાતને ભુલાતી જવાય છે..કયારેક બધું જ મૂકીને જતા રહેવાનું મન થાય છે, ખૂબ ગુસ્સો આવે જાત પર જ કયારેક કે કેમ આ બધું છાતી એ વળગાડી ને ફરું છું? બધું મૂકી ને જતા રહેવા કેમ મન નથી માનતું..? ગુસ્સો જાતનો દુશ્મન છે એ જાણવા છતાં પણ આપણે પોતાને ખુવાર જાતે જ કરતા જઇએ છીએ..ખબર હોવા છતાં ઘણીબધી એવી વસ્તુઓ કરીએ છીએ જે સદંતર ખોટી જ હોય અને એ આપણને ભવિષ્યમાં ખૂબ ડંખવાની હોય..પણ અળવીતરું મન નથી માનતું કેમ એ નથી ખબર પણ ના કરવાની વસ્તુ એ કરે જ જાય છે... અઢળક ઈચ્છાઓ , અદમ્ય જીજીવિષાઓ અને નાનકડી જિંદગી... ક્યાંથી મેળ પડે.... દોસ્ત... #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqdidi #જિંદગી #મન #yqbaba #yqgujarati