Nojoto: Largest Storytelling Platform

Best અનુભવ Shayari, Status, Quotes, Stories

Find the Best અનુભવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અનુભવ meaning in english, અનુભવ ના ઓટલે થી, અનુભવ એટલે શું, અનુભવ શાયરી, અનુભવ સુવિચાર,

  • 30 Followers
  • 29 Stories
    PopularLatestVideo

Kirit Faliya

કરેલું બધું જ ધોવાય જાય....
માણસ ને જ્યારે તમારો વિકલ્પ મળી જાય!!

#અનુભવ  #firstquote

Nidhi Adhyaru

#અનુભવ #yqmotabhai #yqdidi #yqbaba

read more
તળાવ માં વહેતા એ જળ ને મે જોયુ છે,  
આકાશ  મા ઉડાન ભરતા એ પક્ષી ને મે જોયુ છે, 
સવાર ના  ઉગતા સુરજ ને સાંજે  ઢળતો જોયો છે, 
કારણ કે  સમય સાથે  બદલાતા માનવીને મેં જોયા છે.  #અનુભવ #yqmotabhai #yqdidi #yqbaba

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #સલાહ #અનુભવ

read more
સલાહ સૂચન બધા આપશે પણ "કેવી રીતે????"  એનો જવાબ અનુભવી જ આપી શકે છે.......  #yqmotabhai #yqgujarati #ગુજરાતી #સલાહ #અનુભવ

Dipika

#અનુભવ #શાયરી

read more
mute video

Ganvit Dhinal (સફર કલમની સાથે)

#જીવનકથાઅનેઅનુભવોપરિવર્તનજપ્રગતિ #અનુભવ #મહેનત #motivatation

read more
mute video

mummy_s_prince

કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી, ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં. કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી, પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં. નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી, કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં. #ગુજરાતી #સફળતા #ગુજરાતી_ગઝલ #અનુભવ #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #અનુભવ_ગાથા #સફળતાનું_સૂત્ર

read more
          અનુભવ કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી,
ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં.

કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી,
પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં.

નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી,
કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં.

Neeta

✍❤ #yqgujarati #yqmotivation #ગુજરાતી #ગુજરાતીકવોટ #સફર #મારીરચના #અનુભવ #YourQuoteAndMine Collaborating with Siddhartha.

read more
છાલા એ તો મંઝિલ નો નકશો છે.
કોઇના જીવન માં માર્ગદર્શક બની ને તો જુઓ. ✍❤
#yqgujarati #yqmotivation #ગુજરાતી #ગુજરાતીકવોટ #સફર #મારીરચના
#અનુભવ  #YourQuoteAndMine
Collaborating with Siddhartha.

सहज

#Sahaj #Hu #તું #પ્રેમ #વિશ્વાસ #gujarati #અનુભવ #શાયરી #કવિ #કવિતા

read more
તને પારખવામાં વાર તો લાગી છે...

ગામ લુટાણું, પછી પોલીસ જાગી છે...

.

©सहज #Sahaj #Hu #તું #પ્રેમ #વિશ્વાસ #gujarati #Nojoto #અનુભવ #શાયરી #કવિ

Vishal maheshwari

એક તરફી પ્રેમમાં હકીકતમાં થતી પરિસ્થિતિ #અનુભવ #એકાંત #પ્યાર #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #onesidedlove #gujarati #viral #જીવન

read more
mute video

એહસાસ_અલગારી..💞

#લાગણી #અનુભવ #MereShbd #એહસાસ #અલગારી #Life_experience

read more
એક સમય એક સાથ એક સંગાથ ને એક વાર્તા.....

કેટલુ મોટી વાત કરી ગઈ ઝીંદગી,

હર પળ હર રોજ હર ક્ષણ,
દરેક રાત દરેક દિવસ,
બસ એક વાત એક સાથ..

જેની હમેશા હુ રાહ જોતો રહ્યો,
જેની હમેશા એક કલ્પના કરતો રહ્યો,
જેની જરૂરિયાત હમેશા મને રહી,
જેના માટે હમેશા હુ તડપતો રહ્યો,

શું એ વ્યક્તિ ને મારા માટે લાગણી હસે ??


આ સવાલ મારા માટે એક રમત જેવો થઈ ગયો છે,

હુ ઝીંદગી ને એક રમત ની જેમ રમ્યા કરું બસ એક આજ સવાલ માટે,
કેટલુ વિચારો કેટલા પ્રયત્નો કેટલા અખતરા છતા,
પ્રશ્ન હમેશા એ નો એજ ઊભો રે,

ખબર નથી પડતી આનો કોઈ ઉકેલ છે કે નહિ કે પછી આ પ્રશ્ન નો જવાબ ફક્ત એના પાસેજ છે જે મને ક્યારેય મળશે નહિ,

રાત નીકળે તો દિવસ બગડે ને દિવસ નીકળે તો રાત કોરી જાય,

ખબર નથી પડતી ઝીંદગી ક્યા લઈ જાય...

ના કઈ મળવાનું છે ના કઈ ગુમવવા માટે બાકી છે,

છતાં દિલ માં સવાલ ઘણા ને જવાબ ઓછા છે,

ક્યા કોને કેવો જવાબ આપવો આજ નથી સમજાતું,
પવન મા સૂસવાટા ની જેમ આવે એક દમ હલાવી દે, નવા રંગો ભરી દે ને થોડીક જ વાર મા એ બ્લેક & વ્હાઈટ ઝીંદગી....

જાણુ છુ દરેક થીયરી ઝીંદગી ને ને જાણું છું માણસ ની પ્રકૃતિ ને માણસ ના સ્વભાવ ને પણ બહુ નજીક થી,..

છતાં હમેશા થાપ ખાઈ જાઉં હુ એ ના મા જ,
એ નુ કારણ હજુ નથી મળ્યુ મને,
શિખવાડી ઘણું ગઈ , શીખી  ને પણ ગયુ, એમને ત્યાં વાપર્યું ને હુ અહિયા વાપરવા મા સતત નિષ્ફળ રહ્યો...

કેવી પ્રકૃતિ માણસ ની પણ ભરબપોરે ધોપ ધખતા ઉનાળા ની ગરમી મા ક્યારેક અણધાર્યા વરસી પડતો વરસાદ,.થોડીવાર મા તો બધેજ ઠંડક કરી દે,

ને થોડીજ વાર મા એ જ ઉકળાટ ને બાફ....

ખબર નથી પડતી શુ ચાહે છે ને શુ માંગે છે,
બસ એક મરજીવા ની જેમ પ્રેમ શોધ્યા જ કરુ...

એહસાસ_અલગારી...🔥 #લાગણી #અનુભવ #mereshbd #એહસાસ #અલગારી
loader
Home
Explore
Events
Notification
Profile