Nojoto: Largest Storytelling Platform

New gazal gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about gazal gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gazal gujarati.

    LatestPopularVideo

Sejal Desai

સંજય લુહાર

 #gazal, #gujaratigazal, #sher, #gujaratisher

MILAN LAD

 #lagninopaheloahesaseprem #gujaratikavita #gazal #gujaratipoems #milanvlad1

Gaurav (JL)

मेरे टूटने में भी मेरी हिम्मत थी
 मैं वह शख्स हूंँ जो बाप के मरने पर भी नहीं रोया। #waiting #Nojoto #shayri #gazal #gujarati

Siddhi Vyas

"ગઝલ"

તને પ્રેમ કર્યો ને મને ફાવી ગયી ગઝલ 
તને યાદ કરતા લખાઈ ગયી ગઝલ 
પ્રેમમાં શબ્દો નું મહત્વ ક્યાં છે?
પણ મૌન રહ્યા ત્યારે રચી ગયી ગઝલ 
તને જોતા જ શરમાઈ જતા અમે 
આજે તારી યાદ માત્ર થી  શરમાઈ ગયી ગઝલ 
તારી ખુશી તો ના બની શક્યા અમે  
દુઃખ માં અમે બળ્યા અને વર્તાઈ  ગઝલ .....  #love#feeling#lovefeeling#gazal#gujaratigazal

viral kharadi

તારો દીવો જોઈ મેં મારા સૂરજ ને સંતાડી લીધો,
થોડા ઘણાં વાદળ લાવી ચાંદાને પણ ઢાંકી લીધો.

ફકત ઈશારો કર્યો હતો અમે તો હજી અને,
વાત આખાય નો તમે તરજુમો કરી લીધો.

નહોતી ખબર કે એ હદે સમજી લઇશ તું મને,
કે શબ્દો રીસાઈ ગયા ને હોઠોએ બંધ પાળી લીધો.

તે કહ્યું કે આંખોમાં વસુ છું,ને માની પણ લીધું,
કાંકરી ખૂંચી ને મેં અમસ્તાં ઉજાગરો કરી લીધો.

ભર વરસાદે એની છત્રી કાગડો શું થઈ,
'વિરલ' પવનનેય ફેટ પકડી બાથમાં ભરી લીધો.
 #poetry #gazal #gujarati #gujratighazal #prem #poem

Shivam Patel Shivji

#Yoga #shayr #gazal #gujarati #ગુજરાતી #yogaday #શાયરી

read more
વર્ષોથી બેઉ જણાં યોગમાં છે,
એક સમાધી ને બીજો વિયોગમાં છે.

©Shivam Patel Shivji #Yoga 
#shayr #gazal #gujarati #ગુજરાતી 

#yogaday

SS21576

purvi Shah

તારી સાથે નો વ્યહવાર એવો છે આજકાલ...
મારી હાજરી માં જ તું ચર્ચાઈ છે આજકાલ...

વાર્તા, ગઝલ કે પછી લખું કોઈ હું હાઈકુ,
દરેક લખાણ નો વિષય તું છે આજકાલ....

ખબર નથી જોડાઈ ક્યારે આ લાગણી,
અસ્તિત્વ નો તું એક ભાગ છે આજકાલ...

આમ મારી ઓળખ કઈ ઓછી નથી,
તારા નામ થી ઓળખાવ છું આજકાલ..








 #yqmotabhai #purvishah #yqgujarati #gazal #gujaratiquotes  #collab #yqbestgujratiquotes

viral kharadi

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું,
લાગણી પોપડાની જેમ દિવાલે છે ક્યાંક હજી.
અેક સમયે પ્રેમ ની કિલકારીઓ ગુંજતી,
હવે હિબકા ભરુ તો પણ પડઘા પડે છે.

પહેલા તો પવન છેક અંદર સુધી આવી
 કેલેન્ડર ના પાના ઉથલાવતો,
ક્યારેક તો રસોડામાં જઈને ગેસ હોલવી નાખતો,
ને ક્યારેક તો વાળેલા કચરા ને ફરી ઘરમાં લઈ આવતો,
હવે ગુસ્સામાં બારીઓ ખખડાવી જતો રહે છે.

અરીસા જોડે બીંદી છે તારી, દીવાલ પર ચોંટેલી,
આપણે શાક માર્કેટ ગયા'તા ને લીધી હતી એ જ
ને કાંસકી માં તારા વાળ પણ છે, એમ ને એમ જ
આંગળીએ ગોળ ગોળ વિંટાળીને કાંસકીએ ભરાવતી ને તું,

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું,
લાગણી પોપડાની જેમ દિવાલે છે ક્યાંક હજી.
અેક સમયે પ્રેમ ની કિલકારીઓ ગુંજતી,
હવે હિબકા ભરુ તો પણ પડઘા પડે છે.





 #poetry #gazal #gujarati #gujaratipoet #gujaratiquote #shayari #challenge #motabhai
loader
Home
Explore
Events
Notification
Profile